તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
મનપાની ગત ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગમાં વોર્ડવાઇઝ મળેલ મતોના લેખાજોખા
કોંગ્રેસના કમીટેડ મત વિસ્તારમાં ભાજપની સેંધ લગાવવા તૈયારીઃ ભાજપના ગઢના કાંગરા ખેરવવા કોંગ્રેસ સજ્જ : ખરાખરીનો જંગ : એક માત્ર વોર્ડ નં. ૧પ માં ર૧૬૮ મતની લીડ કોંગ્રેસે મેળવી ગઢ સાચવ્યો હતોઃ સૌથી ઓછા ૯૫૫ મતે વોર્ડ ન. ૧૬માં ભાજપે વિજય મેળવ્યો હતો

રાજકોટ, તા.૧૬: મહાનગરપાલિકાની વર્ષ ૨૦૨૧માં યોજાયેલી ચૂંટણીના વોર્ડવાઈઝ પરિણામો પરથી શહેરના રાજકીય સમીકરણો સ્પષ્ટ થઈ જાય છે. કુલ ૫,૫૪,૧૪૮ મતમાંથી ભાજપને ૨,૮૬,૫૮૩ મત મળ્યા હતા, જે કુલ મતનો ૫૧.૭૧ ટકા હિસ્સો બને છે. કોંગ્રેસને ૧,૪૨,૫૫૫ મત મળ્યા હતા, જે આશરે ૨૫.૭૨ ટકા છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)એ ૯૭,૮૭૧ મત મેળવી ૧૭.૬૬ ટકા હિસ્સો મેળવ્યો હતો. આ આંકડાઓ દર્શાવે છે કે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટણીમાં દબદબો જાળવી રાખ્યો હતો. આ ચૂંટણીમાં વોર્ડ નં.૩ સહિત અનેક વોર્ડમાં આ વખતે રસાકસી જોવા મળી રહી છે.
વોર્ડવાર જોવામાં આવે તો મોટા ભાગના વોર્ડમાં ભાજપે આગળ રહી લીડ મેળવી હતી. ખાસ કરીને વોર્ડ નંબર ૧, ૩, ૫, ૮ અને ૯માં ભાજપને મજબૂત લીડ મળી હતી. બીજી તરફ કોંગ્રેસ કેટલાક વોર્ડમાં પડકાર આપતી જોવા મળી, પરંતુ કુલ મળીને તે બીજા સ્થાને જ સીમિત રહી.
આમ આદમી પાર્ટીએ પહેલીવાર નોંધપાત્ર હાજરી નોંધાવી હતી અને અનેક વોર્ડમાં ત્રીજા સ્થાન સાથે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. ખાસ કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં AAPએ ડબલ ) મત ટકાવારી મેળવીને ભવિષ્ય માટે સંકેત આપ્યો હતો.
હવે ૨૬ એપ્રિલની આવનારી ચૂંટણીમાં આ જ સમીકરણોમાં ફેરફાર થાય છે કે નહીં, તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને AAPના વધતા પ્રભાવ અને કોંગ્રેસના પરંપરાગત મતબેંક વચ્ચેની લડત ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી શકે છે.
૨૦૨૧માં કયા પક્ષને કેટલા મતો મેળવ્યા હતા
ગત વર્ષે ૨૦૨૧માં મનપાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ કેટલા મત મેળવ્યા હતા. વોર્ડવાઇઝ વિગત આ મુજબ છે.
વોર્ડ નં.૧
બીજેપીના દુર્ગાબા જયદીપસિંહ જાડેજા, ભાનુબેન મનોહરભાઈ બાબરીયા, હિરેન લાલુભાઈ ખીમાણીયા, ડો.અલ્પેશભાઈ મોજરીયા એ ૧૮૦ર૯ મત મેળવેલ હતા.
કોંગ્રેસના ગોહિલ જલ્પાબેન શૈલેષભાઈ, ડો. અમીત ભટ્ટરેખાબેન, રેખાબેન ગેડીયાને પ૬૧૪ મત મળેલ હતા. અંજારિયા ને ૪૬૪૪ મત મળ્યા હતા.
આપના પ્રદિપસિંહ ડી ઝાલા, અશ્વિનભાઈ વી. ફસારા, ગૌરીબેન બી. પાણખાણીયા, હંસાબેન સી. ગમ્મરને પ૭૬પ મત મળેલ હતા.
વોર્ડ નં. ર
બીજેપીના દર્શીતાબેન પારસભાઈ શાહ, મીનાબેન અજયસિંહ જાડેજા, મનીષભાઈ નટવરલાલ રાડીયા, જયમીન ઠાક્કર એ ૧૪૬૩૪ એ મત મેળવેલ હતા.
કોંગ્રેસના નિમિષાબેન રાવલ, અતુલભાઈ રાજાણી, યુનુસ જુણેજા, દિવ્યાબા જાડેજાને ૯૪૦૪ મત મળ્યા હતા.
આપના રાજભા ઝાલા અહમદ અબ્દુલભાઈ સંઘતુલજાબેન દોશી ઈલાભારતી અંજારિયાને ૪૬૪૪ મત મળ્યા હતા.
વોર્ડ નં. ૩
બીજેપીના અલ્પાબેન દીપકભાઈ દવે, કુસુમબેન સુનીલભાઈ ટેકવાની, નરેન્દ્રસિંહ પળથ્વીસિંહ જાડેજા, બાબુભાઈ અરજનભાઈ ઉધરેજાએ રર૯પ૭ મત મેળવેલ હતા.
કોંગ્રેસના હુંબલ દાનભાઈ, કાજલબેન પુરબીયા, ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઈ અસવાની ને ૮૬૯૮ મત મળેલ હતા.
આપના દુર્ગેશભાઈ જી.ધાંકણી, અતુલભાઈ બાબરીયા, ગીતાબા જી.જાડેજા, તેજલબેન એસ.વાઘેલા એ પ૭પ૭ મત મેળવ્યા હતા.
વોર્ડ નં. ૪
બીજેપીના કંકુબેન કાનાભાઈ ઉધરેજા, નયનાબેન વિનોદભાઈ પેઢડીયા, પરેશભાઈ દેવજીભાઈ પીપળીયા, કાળુભાઈ દેવદાનભાઈ કુગસીયા એ ૧૩૦રર મત મેળવ્યા હતા.
કોંગ્રેસના જાદવ સિમ્મીબેન, રામભાઈ જીલરીયા, ઠાકરશીભાઈ ગજેરા, શીતલબેન પરમારને ૮૭૩૦ મત મળ્યા હતા.
આપના ભુવા રાહુલભાઈ, દિપકભાઈ ડી.મકવાણા, સ્વાતિબેન કે.ગોહેલ, અલકાબેન એન. ડાંગર એ ૯૮પપ મત મેળવ્યા હતા
વોર્ડ નં. ૫
બીજેપીના વજીબેન કવાભાઈ ગોલતર, રસીલાબેન પ્રવીણભાઈ સાકરીયા, દિલીપભાઈ લુણાગરીયા, હાર્દિકભાઈ પ્રહલાદભાઈ ગોહીલ એ ૧૯૧૧૧ મત મેળવ્યા હતા.
કોંગ્રેસના ભેંસાણીયા દક્ષાબેનરૈયાણી, જિતેન્દ્રભાઈલાભુબેન, ઠુંગાહર્ષદભાઈ વાઘેરાને ૭૧૯૯ મત મળેલ હતા.
આપના પ્રતિક કે. ગઢીયા,મૌલિક ચિત્રોડા, જોગી રીનાલબેન, એન.રૈયાણી નીતાબેન સી. એ ૪૯૯૭ મત મેળવ્યા હતા.
વોર્ડ નં. ૬
બીજેપીના દેવબેન મનસુખભાઈ જાદવ, મંજુબેન ઘનશ્યામભાઈ ડુંગશીયા,પરેશભાઈ રમેશભાઈ પીપળીયા, ભાવેશભાઈ ગણેશભાઈ દેથારીયા એ ૧૩પ૩૦ મત મેળવેલ હતા.
કોંગ્રેસના મોરવાડીયા રતનબેનમકવાણા ભરતભાઈકિરણબેન સોનારામોહનભાઈ સોજીત્રાને ૮૧૬૬ મત મળ્યા હતા.
આપના રણજિતભાઈ બી.મકવાણાત્ર, પાસીયા હાર્દિક એ., પ્રભાબેન મોરવાડિયા, અમીબેન મત મેહુલ કોડીયાએ ૩૪૪૪ મત મળ્યા હતા.
વોર્ડ નં. ૭
બીજેપીના દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુકલ, વર્ષાબેન કિરીટભાઈ પાંધી, જયશ્રીબેન પ્રવીણભાઈ ચાવડાએ ૧પ૭૩૮ મત મેળવ્યા હતા.
કોંગ્રેસના પડાયા વૈશાલીબેન, અલ્કાબેન રવાની, કેતનભાઈ જારીયા, રણજીત મુંધવા ૬૯૮૩ મત મળેલ હતા.
આપના પરેશભાઈ પી.શિંગાળા, નૈમિષ પાટડિયા, કિંજલબેન જોશી, જોશનાબેન ડી.સોલંકી ને ૩૮૦૦ મત મળ્યા હતા.
વોર્ડ નં. ૮
બીજેપીના ડો. દર્શનાબેન અતુલભાઈ પંડયા, પ્રીતિબેન સંદીપભાઈ દોશી, અશ્વીનભાઈ મેઘજીભાઈ પાંભર, બીપીનભાઈ નાથાભાઈ બેરા એ ૧૯ર૯૯ મત મેળવ્યા હતા.
કોંગ્રેસના જોષી જીજ્ઞેશભાઈ,સવિતાબેન શ્રીમાળી, પટેલ દ્રષ્ટિબેન,નયન ભોરણીયા ને ૪૭ર૬ મત મળ્યા હતા.
આપના શિવલાલભાઈ એલ, દર્શન ડી.કણસાગરા, પન્નાબેન એન.જોશી, જાગળતિબેન પરમારને ૭ર૩૭ મત મળ્યા હતા.
વોર્ડ નં. ૯
બીજેપીના દક્ષાબેન વસાણી, આશાબેન રાજીવભાઈ ઉપાધ્યાય, પુષ્કરભાઈ પટેલ જીતુભાઈ મનુભાઈ કાટોડીયા ને ૧૯૮૩ર મતો મળેલ.
કોંગ્રેસના ચંદ્રકાબેન, ડોંગા વિશાલભાઈ, પ્રતિમાબેન વ્યાસ, અર્જુન ગુરજરીયાને ૬૧૧૯ મત મળ્યા હતા.
આપના અમુતાયા રવિભાઈ, પ્રશાંત મારૂ, રાવલ દર્શન ને ૬૩પ૯ મત મળ્યા હતા.
વોર્ડ નં. ૧૦
બીજેપીના જયોત્સનાબેન પ્રફુલભાઈ ટીલાળા, રાજેશ્વરીબેન ડોડીયા, ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા ને ૧૬૪૧૦ મતો મળ્યા હતા. બીજેપી
કોંગ્રેસના ગોહિલ ભાર્ગવીબા, કાલરીયા મનસુખભાઈ, જયશ્રીબેન મહેતા, અભિષેકભાઈ તાળા ને ૮૩૧૪ મત મળ્યા હતા.
આપના દિપકભાઈ પી. લહેરુ, મનોજકુમાર આર. કનેરિયા, ગજેરા ભાવનાબેન, મધુબેન એલ. ચૌહાણ ને ૩૪૯૩ મત મળ્યા હતા.
વોર્ડ નં. ૧૧
બીજેપીના ભારતીબેન ફર્નાન્ડીઝ પાડલીયા, લીલુબેન છગનજી જાદવ, વિનુભાઈ તેજાભાઈ સોરઠીયા, રંજીતભાઈ જેઠાભાઈ સાગઠીયાને ૧૮૭૮ર મત મળેલ હતા.
કોંગ્રેસના વસંતબેન માલવી, પારૂલબેનડેર, પરેશભાઈ હરસોડા, સુરેશ બથવારને ૮૬૮પ મત મળ્યા હતા.
આપના ચેતનકુમાર જે.કમાની, પંકજ વાઘેલા, અલ્પાબેન એન. પટોરીયા, મીનાબા રાજદિપસિંહને ૯૧પ૭ મત મળ્યા હતા.
વોર્ડ નં. ૧૨
બીજેપીના અસ્મિતાબેન મૌલીકભાઈ દેલવાડીયા, મિતલબેન ચેતનભાઈ લાઠીયા, પ્રદીપભાઈ રામભાઈ ડવ, મગનભાઈ હંસરાજભાઈ સોરઠીયાને ૧૪૬૯૮ મત મળ્યા હતા.
કોંગ્રેસના જાડેજા ઉર્વશીબા કનકસિંહ, વિજયભાઈ વાંક, મિતાબેન મારડીયા, સંજયભાઈ અજુડિયાને ૧૦૧૩૯ મત મળ્યા હતા.
આપના આશિષભાઈ કે.વાઘાસીયા, અનિરૂધ્ધસિંહ જાદવ, દક્ષાબેન આર ગોઝારીયા, ગીતાબેન એસ.વકાતરને ૪૦પ૩ મત મળ્યા હતા.
વોર્ડ નં. ૧૩
બીજેપીના જયાબેન હરિભાઈ ડાંગર, સોનલબેન જીતેન્દ્રભાઈ સેલારા, નીતીનભાઈ નરસિંહભાઈ રામાણી, સુરેન્દ્રસિંહ જુવાનસિંહ વાળાને ૧૪૦૮પ મત મળેલ હતા.
કોંગ્રેસના ડાંગર જાગળતિબેન પ્રભાતભાઈ, ગીતાબેન મૂછડિયા, રવિભાઈ વેકરીયા, આદિત્યસિંહ ગોહિલને ૬પ૪૬ મત મળ્યા હતા.
આપના સંજયસિંહ, મનસુખભાઇ બી. શિરોયા, પરમાર કમલાબેન એચ. જયશ્રીબેન પાંડેસરા ને પર૧૪ મત મળ્યા હતા.
વોર્ડ નં. ૧૪
બીજેપીના ભારતીબેન બકુલભાઈ મકવાણા, વર્ષાબેન રાણપરા, નિલેશભાઈ બાબુભાઈ જલુ, કેતનભાઈ ડાહયાભાઈ ઠુંમર ને ૧૭૦પ૦ મત મળ્યા હતા.
કોંગ્રેસના સાગઠિયા ભારતીબેન જગદીશભાઈ, વાગડિયા શ્વેતા, મયુરસિંહ પરમાર,ને પ૮૮ર મત મળ્યા હતા.
આપના ભાવેશભાઈ બી.પટેલ, કાનગડના કરણભાઇ, જુલીબેન લોધીયા, લાભુબેન એ. ચંદ્યાને પ૯૧૭ મત મળેલ હતા.
વોર્ડ નં. ૧૫
બીજેપીના ડો.મેઘાવીબેન માંડલભાઈ સિંધવ, ગીતાબેન નાનજીભાઈ પારધી, વિનુભાઈ સોમાભાઈ કુમારખાણીયા, વરજાંગભાઈ જેતાભાઈ હુંબલને ૯૩૪૩ મત મળ્યા હતા.
કોંગ્રેસના ડુડાણી મકબુલભાઈ, કોમલબેન ભારાઈ, સોરાણી ભાનુબેન, વશરામભાઈ સાગઠિયાને ૧૧પ૧૧ મત મળ્યા હતા.
આપના શૈલેષ રૈયાણી, પરમાર જીતેન્દ્રભાઈ, કુમારખાણીયા પ્રીતિમાબેન, વાગડિયા રશ્મિને ર૦૩૬ મત મળ્યા હતા.
વોર્ડ નં. ૧૬
બીજેપીના કંચનબેન રાજેશભાઈ સિદ્ધપુરા, રૂચિતાબેન નિલેશભાઈ જોશી, સુરેશભાઈ હરિભાઈ વસોયા, નરેન્દ્રભાઈ ભગાવનભાઈ ડવ ને ૯પ૯૧ મત મળ્યા હતા.
આપના પ્રભાતભાઈ હુંબલ, રાઉમા અફઝલભાઈ, કુકડિયા શિતલ, ખુંટ ચંદ્રિકાબેનને પ૧૧૯ મત મળ્યા હતા.
કોંગ્રેસના ગેરીયા રસિલાબેન, પરસાણા વલ્લભભાઈ, બાબુભાઈ ઠેબા, ગાયત્રીબેન ભટ્ટ ને ૮૬૩૬ મત મળ્યા હતા.
વોર્ડ નં.૧૭
બીજેપીના અનિતાબેન ગૌતમગીરી ગોસ્વામી, કિર્તીબા અનિરૂદ્ધસિંહ રાણા, વિનુભાઈ દેવજીભાઈ ધવા, રવજીભાઈ સવજીભાઈ મકવાણાને ૧પર૯૮ મત મળ્યા હતા.
કોંગ્રેસના ટાંક જયાબેન, જાડેજા ઘનશ્યામસિંહ, વસંતબેન પીપડિયા, અશોકભાઈ ડાંગર ને ૮૧રમત મળ્યા હતા.
આપના રાકેશભાઈ વી. સોરઠીયા, રશિશ્મન સી. કાચા, રેખાબેન એન.ભંડેરી, મીતલબેન એચ.જોશી ને ૬૬૭૮ મત મળેલ હતા.
વોર્ડ નં.૧૮
બીજેપીના દક્ષાબેન નટુભાઈ વાઘેલા, ભારતીબેન શૈલેષભાઈ પરસાણા, સંજયસિંહ ગુલાબસિંહ રાણા, સંદિપભાઈ નરસિંહભાઈ ગાજીપરાને ૧પ૧૭૪ મત મળ્યા હતા.
કોંગ્રેસના ધર્મિષ્ઠાબેન જાડેજા, નિર્મળભાઈ મારૂ, હસમુખભાઈ સોજીત્રા, નીતાબેન સોલંકી ને ૯૧૩૧ મત મળ્યા હતા.
આપના શક્તિસિંહ એમ.જાડેજા, ચિંતનભાઈ સેંજારીયા, રીટાબેન ડી.ખટડિયા, મંજુલબેન જાદવ ને ૪૩૪૬ મત મળ્યા હતા.
કયા વોર્ડમાં કયા પક્ષને કેટલી લીડ મળીઃ વોર્ડ વાઇઝ માહીતી
વોર્ડ નં. લીડ પક્ષ
૧ ૧ર,ર૬/૪ ભાજપ
ર પર૩૦ ભાજપ
૩ ૧૪,રપ૯ ભાજપ
૪ ૩૧૬૭ ભાજપ
૫ ૧૧,૯૧ર ભાજપ
૬ પ૪૧૪ ભાજપ
૭ ૮૭પપ ભાજપ
૮ ૧ર,૦૬ર ભાજપ
૯ ૧૩,૪૭૩ ભાજપ
૧૦ ૮૦૯૬ ભાજપ
૧૧ ૯૬૨૫ ભાજપ
૧૨ ૪૫૫૯ ભાજપ
૧૩ ૭૫૩૯ ભાજપ
૧૪ ૧૧૧૩૩ ભાજપ
૧૫ ૨૧૬૯ કોંગ્રેસ
૧૬ ૯૫૫ ભાજપ
૧૭ ૭૧૭૬ ભાજપ
૧૮ ૬૦૪૩ ભાજપ
કુલ ૧,૩૯,૪૯૪
(2:43 PM IST)










