<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

"જગ વિક્રમ" જહાજ કચ્છના દીનદયાળ પોર્ટ કંડલા ઉપર લાંગર્યું : 20,400 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો લઈને પહોંચ્યું

ઓઇલ જેટી-1, DPA કંડલા ખાતે જહાજ MV જગ વિક્રમ સફળતાપૂર્વક લાંગર્યું, ભારત સરકારના પ્રયત્નોથી રાષ્ટ્ર માટે અવિરત ઉર્જા પુરવઠો સુનિશ્ચિત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : LPG સાથેનું જહાજ MV જગ વિક્રમ દીનદયાળ પોર્ટ કંડલા ઉપર લાંગર્યું છે. જહાજ 20,400 મેટ્રિક ટન LPG વહન કરીને ઓઇલ જેટી-1, DPA કંડલા ખાતે ગઈકાલે સફળતાપૂર્વક પહોંચ્યું છે.

ભારત સરકારના પ્રયત્નો રાષ્ટ્ર માટે અવિરત ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરે છે. મોટા જથ્થામાં LPGની આવકથી દેશની ઉર્જા જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે

(10:54 AM IST)