તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Thursday, 16th April 2026
સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ : ફાયર ફાઇટરો ઝડપથી પહોંચી શકે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા તાકીદે 'ગ્રીન કોરિડોર' જાહેર : ટ્રાફિક વડા સજ્જનસિંહ પરમારે પોલીસ કમિશનરની સૂચના મુજબ એમ્બ્યુલન્સ અને પોલીસ વાન સાથે ફૂલ પ્રૂફ વ્યવસ્થા ગોઠવી : અગાઉ લાગેલી ભીષણ આગ જેવી જાન-માલની નુકસાની ટાળવા તંત્ર સજ્જ : જુઓ વિડિયો

(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
