<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વિધાનસભા ખાતે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) વિધેયક સર્વાનુમતે પસાર : આધુનિક સમયની માંગ મુજબ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત શ્રમયોગીઓ, વેપારીઓ, માલિકો તથા પ્રજાજનો એમ સર્વે માટે આ સુધારા વિધેયક આશીર્વાદરૂપ: શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા : અગાઉ ૧૦ કે તેથી વધારે કામદારોને બદલે હવે ૨૦ કે તેથી વધારે કામદારો ધરાવતી, દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ પડશે : દૈનિક કામના કલાકોની મર્યાદા ૯થી વધારીને ૧૦ કલાક કરાઈ : ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા ત્રણ મહિનામાં કુલ ૧૨૫ કલાકથી વધારીને ૧૪૪ કલાક કરાઈ : કામના સ્થળ પર મહિલાની ગરિમા, સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તેની સંપૂર્ણ તકેદારી રાખવાની જોગવાઇ4:29 PM IST

ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર બન્‍યું સંતુલિત વિકાસનું આદર્શ મોડલ. : વડનગરનો ૨૫૦૦ વર્ષ જૂનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવે છે આર્કિયોલોજિકલ એક્‍સ્‍પિરેન્‍શિયલ મ્‍યુઝિયમ, પ્રેરણા સંકુલ બન્‍યું વિશ્વનું પ્રથમ અનુભવાત્‍મક જ્ઞાન-આધારિત શિક્ષણ કેન્‍દ્ર શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ હેઠળની ગુજરાત શહેરી વિકાસ કંપની અંતર્ગત ઐતિહાસિક સ્‍થળોનું પુનઃસ્‍થાપન કાર્ય, રોડ-રસ્‍તાના વિકાસ કાર્યો, તળાવોના આંતરિક જોડાણ સહિતના વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે ગાયોના સંરક્ષણ માટે દેશની પ્રથમ ભવ્‍ય વળંદાવન ગૌશાળાનું થશે નિર્માણ, જે ગ્રામીણ ગૌ-શાળા વિકાસનું આદર્શ મૉડલ બનશે : વીજ વિભાગ અંતર્ગત અંડરગ્રાઉન્‍ડ ઇલેક્‍ટ્રિફિકેશન અને સોલરાઇઝેશન થકી વડનગરની થશે કાયાપલટ4:25 PM IST