તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
ભાવિકભાઇ કનૈયાના સુપુત્રના શુભલગ્ન : ચિ. કુંજ :ચિ. ધારા

આચાર્ય જગદિશભાઇ શાષાીના પૌત્ર અને
રાજકોટ : શ્રી હરિચરણદાસજી મહારાજ તથા પરમ ગુરૂવર્ય શ્રી જિનશેખર સાગર મહારાજ સાહેબના શિષ્ય તથા રઘુવંશી સમાજના આચાર્ય શ્રી જગદીશભાઇ શાષાી(મો. ૯૮રપ૬૯પ૭૯ર)ના પૌત્ર તથા અ.સૌ. રૂપલબેન તથા શ્રી ભાવિકભાઇ જગદિશભાઇ કનૈયાના સુપુત્ર ચિ. કુંજના શુભલગ્ન જામખંભાળીયા નિવાસી અ.સૌ. ગીતાબેન તથા શ્રી જયેન્દ્રભાઇ દિનેશચંદ્ર મહેતાની સુપુત્રી ચિ. ધારા સાથે શુક્રવાર તા. ર૦ ના શુભદિને નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૧૯ ગુરૂવારે સાંજે ૬ વાગ્યાથી દાંડીયારાસ તેમજ ભોજન સમારંભ રાખેલ છે. (૩૬.ર)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
