તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
વલસાડ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી :પોલીસ કાફલો પહોંચ્યો
પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી: કોર્ટની અંદર અને બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું

વલસાડ : જિલ્લા કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટને બોમથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી સર્જાઇ છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો કોર્ટ પરિસરમાં પહોંચ્યો છે . વલસાડ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી છે. કોર્ટની અંદર અને બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું છે.. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઇ છે .
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
