<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

એડવોકેટ-નોટરી સ્‍વ.ઇલાબેન ઉપાધ્‍યાય પાણેરીની આજે જન્‍મજયંતિ

રાજકોટઃ ગુજરાત હાઇકોર્ટના વરિષ્‍ઠ મહિલા ક્રિમીનલ એડવોકેટ, ભારત સરકારના નોટરી તેમજ ‘‘કાયદાના રક્ષકના બિરૂદથી સન્‍માનિત સ્‍વ.ઇલાબેન ઉપાધ્‍યાય પાણેરીની આજે પચ્‍ચીસ વર્ષથી વધુ સમયની ઝળહળતી કાયદાકીય કારકિર્દીમાં તેઓ કાયદાના માર્ગે ન્‍યાયિક રીતે કરેલા અસંખ્‍ય સત્‍કર્મો થકી અનેક ગરીબ ન્‍યાયવાંછુકોના ચહેરા પર સ્‍મિત લાવ્‍યા છે. સદ્દગત ઇલાબેનની જન્‍મજયંતિએ કષ્‍ટભંજન દેવ સાળંગપુર હનુમાન દાદાના મંદિરે પૂજા  રાખવામાં આવેલ છે. તેમ તુષિત પાનેરી (મો. ૯૪૨૭૨ ૪૨૨૫૩)એ જણાવ્‍યું છે. 

 

(2:55 PM IST)