તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
વિધાનસભામાં આજે વિવિધ વિભાગોની ચર્ચાઃ પ્રશ્નોતરી પછી વિધેયકો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૭: આજે વિધાનસભાગૃહ ૧ર વાગે મળશે પ્રથમ પ્રશ્નોત્તરી કાળ શરૂ થઇ રહી છે.
આ પ્રશ્નોત્તરીમાં સામાન્ય વહીવટ વિભાગ, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, કલ્પસર, ખાણ અને ખનિજ, બંદરો, માહિતી અને પ્રસારણ તમામ નિતિ વિષયક બાબતો ઉપરાંત જળ સંપત્તિ, પાણી પુરવઠા અને બાળ કલ્યાણ વિભાગને સ્પર્શતા વિભાગોના પ્રશ્નોની ચર્ચા હાથ ધરવામાં આવશે.
પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ સરકારી વિધેયકોની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વિધેયકો રજૂ થયા બાદ ગૃહના સભ્યો પોતપોતાના વિચારો પ્રગટ કરશે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
