તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
આદિપુરમાં રખડતા ઢોરનો આતંકઃ બાળકને ઉલાળ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭: કચ્છના આદિપુરમાં રખડતા ઢોરનો આતંક બાળકને હડફેટે લઇ ઉલાળ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. હાલ બાળકની તબિયત સ્થિર છે. શહેરમાં રખડતા ઢોરને પકડવા લોકો માંગ કરી રહયા છે
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
