તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Tuesday, 17th February 2026
અમદાવાદના પીપળજ ખાતે હર્ષ એન્ટરપ્રાઈઝમાં આગ ભભૂકી :ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે: ઓઇલ અને કેમિકલ ફેક્ટરી હોવાના કારણે મોટી આગ લાગી

અમદાવાદના પીપળજ ખાતે હર્ષ એન્ટરપ્રાઈઝમાં આગ લાગી. આગની ઘટનાને ધ્યાને લઈને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. ફાયર બ્રિગેડની અન્ય ગાડીઓ પણ મોકલવામાં આવી રહી છે. ઓઇલ અને કેમિકલ ફેક્ટરી હોવાના કારણે મોટી આગ લાગી છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
