<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

જિલ્લા બેંકના ડીરેકટર અરવિંદભાઇ તાળાના સૂપૂત્રના લગ્નોત્‍સવમાં મહાનુભાવોનો મેળાવડો

રાજકોટ : રાજકોટના અગ્રણી બિલ્‍ડર જિલ્લા સહકારી બેંકના ડીરેકટર અરવિંદભાઈ તાળાના સુ. પુત્ર ચિ. મુદિતના લગ્ન પ્રસંગે નવ દંપતી ચિ. મુદિત અને ચિ. દર્શી ને આશીર્વાદ આપવા  વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.  પૂર્વ રાજયપાલ  વજુભાઈ વાળા, પૂર્વ મંત્રી બેન્‍કના ચેરમેન   જયેશભાઈ રાદડિયા, પૂર્વ મંત્રી   આર.સી. ફળદુ, પૂર્વ મંત્રી   ગોવિંદભાઇ કાકડિયા, પૂર્વમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્‍ય  રમેશભાઈ ટીલાળા, ધારાસભ્‍ય   મહેન્‍દ્રભાઈ પાડલિયા, પૂર્વ ધારાસભ્‍ય  રમેશભાઈ રૂપાપરા, પ્રદેશ અગ્રણી   ભરતભાઈ બોઘરા, પૂર્વ ચેરમેન   ધનસુખભાઈ ભંડેરી, ડે. મેયર  ટીકુભાઈ જાડેજા, ચેરમેન  વિનુભાઈ ધવા, દિલીપભાઇ લૂનાગરિયા, કમલેશભાઈ મીરાણી, સરગમ ક્‍લબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા, પૂર્વપ્રમુખ   ભૂપતભાઈ બોદર, બેન્‍ક ડીરેક્‍ટર   લલિતભાઈ રાદડીયા, ક્રીપકો ન્‍યુ દિલ્‍હીના ચેરમેન મગનભાઇ વડાવીયા, ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, રાજ બેન્‍કના ચેરમેન જીતુભાઈ વસોયા પૂર્વપ્રમુખ   હરિચંદ્રસિંહ જાડેજા, પીપલ બેન્‍કના ચેરમેન   શામજીભાઈ ખૂંટ, પૂર્વ મેયર   અશોકભાઇ ડાંગર, પૂર્વ કુલપતિ   ગિરીશભાઈ ભીમાણી, કિરીટભાઈ પાઠક, કોર્પાેરેટર   અશ્વિનભાઈ પાંભર, જાણીતા ધારાશાષાી   અનિલભાઈ દેસાઇ - દિલીપભાઇ પટેલ - અર્જુનભાઈ પટેલ - ભાગીરથસિંહ ડોડીયા- કિશોરભાઇ સખીયા, રાજબેન્‍ક ના પૂર્વ ચેરમેન કમલભાઈ ધામી વગેરેએ લગ્નોત્‍સવના જુદા જુદા પ્રસંગોએ હાજરી આપી હતી.

 ઉપરાંત સામાજિક અગ્રણી તેમજ ઉદ્યોગપતિ ખોડલધામ ના પ્રમુખ   નરેશભાઈ પટેલ ઉમાધામ ના પ્રમુખ તેમજ બાનલેબના ચેરમેન   મૌલેશભાઈ ઉકાણી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ ટ્રસ્‍ટ ના ચેરમેન તથા ધારાસભ્‍ય   જયેશભાઈ રાદડિયા, સોમનાથ ટ્રસ્‍ટ ના ચેરમેન   ભોવાનભાઈ રંગાણી, સરદારધામના ઉપપ્રમુખ   પરેશભાઈ ગજેરા, ચેરમેન  ડી.કે. સખીયા, બિલ્‍ડર   ચંદ્રકાંતભાઈ શેઠ, આર.કે. ગ્રુપના ચેરમેન સર્વાનંદભાઈ સોનવાણી, જે.પી. જવેલર્સના અશોકભાઇ, ફોર્ચ્‍યુન હોટેલ ના ચેરમેન  હિરેનભાઈ સોઢા, જે.પી. ગ્રુપના ચેરમેન  જગદીશભાઇ ડોબરિયા, આર.પી.જે. હોટેલના ચેરમેન   જ્‍યોતિરાજસિંહ જાડેજા, સયાજી હોટેલના ચેરમેન દીગુભા જાડેજા, બિલ્‍ડર દિલીપભાઇ લાડાણી, બેકબોન ગ્રુપ અમદાવાદના કિશોરભાઇ વિરમગામ અને જાણીતા બિલ્‍ડર  હરિશભાઈ લાખાણી,   જીતુભાઈ બેલાણી, નોબલ ગ્રુપના નિલેશભાઈ ધૂળેસિયા, વિનુભાઈ અમીપરા, ખીમજીભાઈ મકવાણા, ડેકોરા ગ્રુપ ના નિખિલભાઈ પટેલ,  જી પ્રોજેક્‍ટના રાજભા જાડેજા તેમજ યુવરાજસિંહ જાડેજા, ટોપલે  ગ્રુપના ચેરમેન રાજુભાઇ ભંડેરી-પંકજભાઈ ભંડેરી, એરોક્રાફટના ચેરમેન   વિનુભાઈ ગઢિયા - સી.સી. વિરડીયા - પ્રવીણભાઈ જસાણી - દામજીભાઈ અકબરી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. 

(2:57 PM IST)