શેરબજાર ‘માંદગીના ખાટલે': ભાજપનો વિજય - બજેટ - રેટ કટની દવા બે અસર : શેરબજારને હવે ‘સંજીવની'ની જરૂરઃ વ્હેલી તકે ‘સારવાર' જરૂરી : છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં ભારતીય શેરબજારમાં થયેલા ઘટાડાથી રોકાણકારોને ૧૬.૯૭ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, અમેરિકન ધમકીઓ, રૂપિયામાં ઘટાડો અને વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીથી બજાર દબાણ હેઠળ10:16 AM IST
તુલસી ગેબાર્ડ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર બનશે : સેનેટ દ્વારા મંજૂરી અપાઈ : યુએસ સેનેટ દ્વારા તેમની નિમણૂકને સમર્થન અપાયું :તુલસી ગબાર્ડ એક ભારતીય-અમેરિકન રાજકારણી છે જે અગાઉ ડેમોક્રેટિક કોંગ્રેસના સભ્ય હતા અને બાદમાં ટ્રમ્પના સાથી બન્યા:ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ પ્રાઇમરી ડિબેટમાં તુલસી ગબાર્ડે કમલા હેરિસને હરાવ્યા12:49 AM IST
ભાજપ એકલા હાથે ચૂંટણી લડી શકે:જો હવે ચૂંટણી થાય તો ભારત ગઠબંધનને ફટકો પડશે : સર્વેમાં ખુલાસો: 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધને 232 બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે આંતરિક ઝઘડા અને સતત ચૂંટણી નિષ્ફળતાઓને કારણે ઘટાડો: સર્વેના આંકડા દર્શાવે છે કે NDA ફરી મજબૂત સ્થિતિમાં આવી રહ્યું છે, જ્યારે વિપક્ષી ગઠબંધનને તેની રણનીતિ પર પુનર્વિચાર કરવાની જરૂર છે.9:51 PM IST
૬.પ લાખ કરોડનું ધોવાણ-સતત છઠ્ઠા દિવસે શેરબજાર ધૂળ ચાટતું : સેન્સેકસ ૮૦૦ પોઇન્ટ ઘટયો : નીફટી ર૩૦૦૦ની અંદર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી દિગ્ગજ કંપનીઓના શેરોમાં ઘટાડાને કારણે બજાર નીચે ગયું : યુએસ ટેરિફ અને કોર્પોરેટર નફા અંગેની ચિંતાઓએ પણ બજારને તોડયું 11:21 AM IST
૧૪ થી ૧૬ ફેબ્રુઆરી આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય સેન્ટર બેંગલુરુ ખાતે ૧૦મી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદનું આયોજન : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની વિશેષ ઉપસ્થિતિ રહેશેઃ આ વિશેષ કાર્યક્રમમાં રાજકારણ, વેપાર, કલા અને સામાજિક ક્ષેત્રની પ્રભાવશાળી મહિલાઓ તથા ૬૦+ વક્તા અને ૫૦૦+ પ્રતિનિધિઓ પણ ભાગ લેશે12:07 PM IST
જો પત્નિ શિક્ષિત હોય અને નોકરીનો અનુભવ હોય તો પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે ઘરે બેસી શકતી નથી : તેણે કામ કરવું જોઈએ : છૂટાછેડા કેસમાં ઓરિસ્સા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિવેદન ...કોર્ટે ભરણપોષણની રકમ ૮૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૫૦૦૦ રૂપિયા પ્રતિ માસ કરી દીધીઃ કોર્ટે વધુમાં અવલોકન કર્યુ કે CrPC ની કલમ ૧૨૫ હેઠળ વિધાનસભાનો ઉદ્દેશ્ય એવી પત્નિઓને રાહત આપવાનો છે જે પોતાનું ધ્યાન રાખવામાં અસમર્થ છે અને જેમની પાસે તેમના જીવનનિર્વાહ માટે પૂરતી આવક નથી10:04 AM IST
માઘી પૂર્ણિમાના પાંચમા અમળત સ્નાનનો પ્રારંભઃ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર : કરોડો લોકોએ લગાવી સંગમમા પવિત્ર ડૂબકી : એક મહિના પછી આજે કલ્પવાસ સમાપ્ત થશેઃ કલ્પવાસીઓ તાાન કરીને ઘરે પાછા ફરશે હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા : યોગી આદિત્યનાથની સવારે ૪ વાગ્યાથી વોર રૂમમાંથી મેળા વિસ્તાર પર નજર : ૪૪ ઘાટો પર મહાતાાન માટે શ્રદ્ધાળુઓ ઉમટયા 2:26 PM IST
પીએમ મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વાન્સના પુત્રના જન્મદિવસમાં હાજરી આપી : યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, વડાપ્રધાન મોદી ખૂબ જ દયાળુ છે અને અમારા બાળકોને મળેલી ગીફટથી આનંદ થયો આ અદભુત વાતચીત માટે હું તેમનો આભારી છું પીએમ મોદીએ ટ્વિટર પર વાન્સ પરિવાર સાથેની તેમની મુલાકાતના ફોટા શેર કર્યા, જેમાં પીએમ વાન્સના પુત્રો ઇવાન અને વિવેક સાથે ઉભા છે11:52 AM IST
‘સ્ત્રીઓ માટે ટૂંકા કપડાં પહેરવા અને ગીતો પર નાચવું એ ગુનો નથી' : કોર્ટે સાત મહિલાઓને અશ્લીલ નૃત્યના આરોપોમાંથી મુક્ત કરી : સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું : એ સ્પષ્ટ છે કે પોલીસે એક વાર્તા બનાવી છે હવે ટૂંકા કપડાં પહેરવા એ ગુનો નથી અને ન તો ગીતો પર નાચવા બદલ સજા થઈ શકે છે, ભલે આવો નૃત્ય જાહેરમાં કરવામાં આવે10:35 AM IST
આગામી AI સમિટ ભારતમાં યોજાશે: પ્રધાનમંત્રી મોદીએ યજમાનપદ મળવા પર ખુશી વ્યક્ત કરી : પીએમ મોદીએ કહ્યું કે સમિટમાં થયેલી ચર્ચાઓથી જાણવા મળ્યું કે હિસ્સેદારોના વિઝન અને હેતુમાં એકતા છે:આ એક્શન સમિટની ગતિને આગળ વધારવા માટે ભારત આગામી સમિટનું આયોજન કરીને ખુશ થશે:તેમણે AI ફાઉન્ડેશન અને AI કાઉન્સિલની સ્થાપનાના નિર્ણયનું સ્વાગત કર્યું9:12 PM IST

ધાર્મિક વિધિ.....

ભક્તોનું ઘોડાપુર....

ઇલેક્ટ્રિક કાર લોન્ચિંગ

ટ્રાફિક જામ

પરીક્ષા પે ચર્ચા
અકિલા સોશ્યિલ મીડિયાશિક્ષણનો અંતિમ હેતુ રાષ્ટ્ર નિર્માણનો હોવો જોઇએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્થિત ડૉ. એન. જી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ:વિદ્યાનું અનોખું મહત્વ રહ્યું છે, કોઇ પણ વ્યક્તિનું સાચું ધન વિદ્યા અને જ્ઞાન છે:વિદ્યાર્થીઓએ મોબાઇલ અને ટેલિવિઝનની ફિલ્મી ભ્રામક દુનિયાથી દૂર રહેવું જોઇએ:બાળકોને જન્ક ફૂડને બદલે આરોગ્યપ્રદ અને પોષણયુક્ત આહાર ગ્રહણ કરવાની શીખ આપતા રાજ્યપાલ7:30 PM IST
૧૪૦ ગુન્હાના આરોપી બે ભાઈઓ સાથે રાજકોટના તાહીર વોરા સકંજામા : ફોર વ્હીલ ચોરી કરી રાજકોટમાં તોડી નિકાલ કરવાના કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશઃ અકિલા સમક્ષ ષડયંત્રના તાર ખોલતા પીઆઇ આર.જી.જાડેજા : પીઆઇ આર જી.જાડેજા, પીઆઇ એચ ડી. તુવરાનાં નેતળત્વમાં પીએસઆઈ એન બી. ચૌહાણ, પીએસઆઈ વી. સી. ચૌહાણ સ્ટાફની કાબિલે દાદ કામગીરી10:01 AM IST
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૩ માટે કચ્છી ભાષાના 'સાહિત્ય ગૌરવ પુરસ્કાર' માટે વિશ્રામ ગઢવી અને 'યુવા ગૌરવ પુરસ્કાર' માટે ડૉ. પૂર્વી ગોસ્વામીની પસંદગી : રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ કાર્યરત ગુજરાતી સાહિત્ય અકાદમી સહિત હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી એમ કુલ ૬ અકાદમીઓ કાર્યરત1:27 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કડી તાલુકાના ઝુલાસણ ખાતે નવનિર્મિત અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ સંપન્ન : શાળા માટે દાન આપનાર દાતાશ્રીઓને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયા : સરકાર સાથે જ્યારે જનભાગીદારી જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાતો હોય છે : સ્વચ્છતા સ્વભાવમાં આવશે તો વિકાસ દીપી ઉઠશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ3:02 PM IST
ગુજરાતમાં મિલેટ ક્રાંતિ: માત્ર બે દિવસમાં જ ૨.૯૩ લાખ નાગરિકોએ લીધી “મિલેટ મહોત્સવન”ની મુલાકાત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી સુપરફૂડ મિલેટ પ્રત્યે ગુજરાત ઉપરાંત સમગ્ર વિશ્વના નાગરિકોનું આકર્ષણ વધ્યું: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ:મહોત્સવમાં લાગેલા ૬૦૬ સ્ટોલ દ્વારા રૂ. ૧.૬૨ કરોડની કિંમતના મિલેટ્સ, પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ થયું:મહોત્સવમાં હજારો સ્વાદરસિકોએ મિલેટથી બનેલી વાનગીઓનો આસ્વાદ માણ્યો:અમદાવાદમાં બે જ દિવસમાં સૌથી વધુ રૂ. ૩૮ લાખનું વેચાણ:ભાવનગરમાં સૌથી વધુ ૮૧ હજાર નાગરીકોએ લીધી મિલેટ મહોત્સવની મુલાકાત 7:25 PM IST
સરકારી કર્મચારીઓએ આપ્યો ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદાર નાગરિક તરીકેનો શ્રેષ્ઠ સંદેશ : રાજ્યભરમાં સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઇવનો પ્રથમ દિવસ: ૯૮.૯૬% સરકારી કર્મચારીઓએ હેલ્મેટ નિયમની ચુસ્ત અમલવારી કરી પોતાની જવાબદારી નિભાવી : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમાજના આ તમામ રોલ મોડલ અધિકારી કર્મચારીઓની સરાહના કરી : આપણું રાજ્ય ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જવાબદાર બને, તે માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ. ટ્રાફિક સુરક્ષામાં ગુજરાતને અગ્રેસર બનાવવા માટે સંકલ્પબદ્ધ રહેવા સૌને અપીલ 3:04 PM IST
આપઘાત કરવાથી તમારા બાળકો, પરિવારને આજીવન અસહ્ય પીડા મળશે...અનુપમસિંહ ગેહલોત : આપઘાતનાં કારણોને તારણો જાણવા વિશેષ કમિટી, સુસાઇડ પોઇન્ટ ઓળખ્યા.. બેનરનાં હદયસ્પર્શી લખાણ આપઘાત કરતાં બ્રેક લગાવશે વિવિધ મહિલા, સામાજિક, ધાર્મિક સંસ્થા સામેલ :સુરત સીપીનાં માનવતાવાદી અભિયાનને ગુજરાતભરની સંસ્થા દ્વારા આવકાર - કામનાથ પ્રાઇવેટ લી.નાં પ્રિયવદન કક્કડ આખી ટીમ માનવીય કાર્યમાં જોડશે :કેદીઓના હૃદય હચમચાવે તેવા યુવા આર્ટીસ્ટની મોટી સંખ્યા ધરાવતી રાજકોટનાં ચિત્રનગરી ટીમના જીતુભાઇ ગોટેચા,પોલીસ કમિશનરનાં માનવીય વલણથી પ્રભાવિત, લોક જાગળતિ અભિયાનમાં સામેલ કરવા ઓફર આપી...2:45 PM IST
ગરમીનો અહેસાસ...તાપમાન વધશે...પારો ૩૮ ડીગ્રીએ પહોંચશે : વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૧૧ થી ૧૮ ફેબ્રુઆરી સુધીની આગાહી તા.૧૧ થી ૧૪ સુધી ૩૩ થી ૩૬ ડીગ્રી તો તા.૧પ થી ૧૮ સુધીમાં તાપમાન ૩પ થી ૩૮ ડીગ્રીએ પહોંચી જશેઃ હાલ નોર્મલ મહતમ તાપમાન ૩૦ થી ૩૧ ડીગ્રી ગણાય, આગાહી સમયમાં તાપમાન નોર્મલથી ૩ થી પ ડીગ્રી ઉંચુ જ રહેશેઃ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કયારેક ઝાકળવર્ષા10:26 AM IST
‘મહિલા સ્વાવલંબન યોજના’ થકી ગુજરાતની મહિલાઓ બની સ્વાવલંબી : આ યોજના હેઠળ મહિલાઓને ૩૦૭ જેટલા વ્યવસાયો શરૂ કરવા માટે અપાય છે રૂપિયા બે લાખ સુધીની લોન : લાભ લેવા ઈચ્છુક મહિલાઓ પોતાના જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી યોજનાનું ફોર્મ મેળવી શકે છે : બ્યૂટી પાર્લર, દરજીકામ, અગરબત્તી તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત ૩૦૭ જેટલા વ્યવસાયો માટે રૂ. ૨ લાખ સુધીની લોન આપવામાં આવે છે3:00 PM IST
કડકડતી ઠંડીમા ભારતના સર્વ શ્રેષ્ઠ યાત્રા ધામ5:06 PM IST
પ્રેમિકાની હત્યાનો પ્રયાસ કરી પ્રેમીનો આપઘાતનો પ્રયાસ : પ્રેમિકાની સગાઇ નક્કી થતાં ઉશ્કેરાયો'તોઃ પ્રેમિકા અને તેના ભાવી મંગેતરને પણ ધમકાવતો હતોઃ ત્રણેક દિવસ પહેલા તેના વિરૂધ્ધ અરજી કરતાં પોલીસે પગલા લીધા'તા : નવાગામ રંગીલા સોસાયટીના ૩૫ વર્ષના સંજય મકવાણાને હુડકો ચોકડીની ૨૩ વર્ષિય ભારતી સંથારીયા સાથે દસ વર્ષથી પ્રેમ હતોઃ જંગલેશ્વરમાં ભારતી પોતાની બહેન રેખા સાથે મચ્છી વેંચતી'તી ત્યાં જઇ છરીથી તૂટી પડયોઃ પાંચેક ઘા ઝીંક્યા બાદ પોતાના પેટમાં ત્રણેક ઘા મારી દીધાઃ બંને સારવાર હેઠળઃ યુવતિ ગંભીર3:03 PM IST
લોનવાળો ફલેટ ધાબડી તાહેરાબેન ચિકાણી સાથે બિલ્ડર રણજીત વશિષ્ટની ૩૭ લાખની છેતરપીંડી : એરપોર્ટ રોડ મારૂતિનગરમાં ચિકાણી પરિવારે ફલેટનો સોદો કરી અડધી રકમ ચુકવી ત્યાં અશાંતધારો આવ્યોઃ છતાં બિલ્ડરે હું જોઇ લઇશ કહી બાકીની રકમ મેળવી લીધીઃ છેલ્લે ખબર પડી કે આ ફલેટ પર લોન બોલે છે અને દસ્તાવેજ પણ બેંકમાં છે : પ્ર.નગર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ આદરી3:03 PM IST
‘આપ' દ્વારા મનપાને તાળાબંધીઃ વિરોધ પ્રદર્શન4:15 PM IST
વૃધ્ધ વિજયભાઇ દવેને એટીએમ પીન જનરેટ કરી આપવાના બહાને ગઠીયો છેતરી ગયો : મવડી ફાયર બ્રિેગડ નજીક અલ્કા સોસાયટીની એસબીઆઇ બેંકના એટીએમમાં બનાવ : વૃધ્ધે નવુ કાર્ડ આવ્યું હોઇ પીન જનરેટ માટે બેંક કર્મીની મદદ માંગતા કર્મચારી સાથે આવ્યો, પણ તેને કોઇનો ફોન આવતાં તે જતો રહ્યોઃ અગાઉથી એટીએમમાં ઉભેલા શખ્સ પાસે વૃધ્ધે મદદ માંગી અને ૩૧ હજાર ગુમાવ્યા3:43 PM IST
દુર્ગા ધામમાં સનાતનનો શંખનાદ કાર્યક્રમમાં જામનગરમાં પત્રકાર જગત રાવલને સન્માનિત કરાયા : ૨૦,૦૦૦ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ત્રણ દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત જગત રાવલને દુર્ગા ધામ એવોર્ડ એનાયતઃ સંતો મહંતો અને રાજકીય આગેવાનો મીડિયા જગતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયો હતો 12:20 PM IST
ગીર સોમનાથ જીલ્લામાં ૯૧ કર્મચારી દંડાયા1:56 PM IST
આપણી દેહાણ્ય જગ્યાઓએ 'દેહ'ની 'આણ્ય' સાથે સમાજની સેવા કરી છે : પૂ. મોરારીબાપુ : સેંજળધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી ધ્યાનસ્વામી બાપા સન્માન થયું અર્પણ : પૂ. રઘુરામબાપા (વિરપુર જલારામ ), પૂ.વિજયબાપુ ( સતાધાર ) તથા પૂ. ભક્તિરામબાપુ ( સાવરકુંડલા ),શ્રી દુર્ગાદાસબાપુ ( સાયલા ), શ્રી જાનકીદાસબાપુ ( કમીજણા), શ્રી લલિતકિશોરશરણબાપુ ( લીંબડી ) સહિતના ઉપસ્થિત9:48 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
જાણો યાદશક્તિ વધારવા માટે શું કરવું જોઈએ5:28 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
જૂનાગઢના ડો.જીત મહેતાનો જન્મદિવસ3:33 PM IST
વડોદરાના અધિક કલેકટર બી. એચ. પટેલનો જન્મદિન3:33 PM IST
અમિત ત્રિવેદીનો આજે જન્મદિવસ2:28 PM IST

































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



























































































































































































