<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

મહાકુંભમાં માઘ પૂર્ણિમા સ્નાનને ધ્યાનમાં રાખીને ભક્તોની સંખ્યા સતત વધી:આ સ્નાન પહેલા અને મહાકુંભમાં થયેલા ભારે ટ્રાફિક જામ પછી વહીવટીતંત્રે કડક વલણ અપનાવ્યું ;માઘ પૂર્ણિમા પર એક નવો ટ્રાફિક પ્લાન લાગુ કરવામાં આવ્યો

(1:13 AM IST)