તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
જૂનાગઢ મહેતા પરિવારમાં શુભ લગ્ન ચિ.આનંદી ùચિ.સુમિત ચિ.દુષ્યંત ùચિ.પુર્વા

જૂનાગઢઃ જૂનાગઢ ધર્મ ભકિત કેટરર્સ વાળા જગદિશભાઇ છગનભાઇ મહેતા તથા અ.સો. આરતીબેનની સુપુત્રી ચિ.આનંદી ના શુભલગ્ન અમદાવાદ નિવાસી શાંતિભાઇ જેરામભાઇ જોષી તથા અ.સોૈ કંચનબેનના સુપુત્ર ચિ.સુમિત સાથે તા. ૧૫ ફેબ્રુઆરીને શનીવારના રોજ નિરધારેલ છે. તેમજ સુપુત્ર ચિ. દુષ્યંતના શુભલગ્ન ભાણવડ નિવાસી વિરેન્દ્રભાઇ લાલજીભાઇ બોરીસાગર તથા અ.સોૈ. કિષ્નાબેનની સુપુત્રી ચિ.પુર્વા સાથે તા. ૧૬ ફેબ્રુઆરીને રવિવારના રોજ નિરધારેલ છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
