<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

કલેકટરનું કાલે બપોર બાદ બોર્ડઃ ર૮ કેસો અંગે સૂનાવણી આવતીકાલે બપોર બાદ રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીનું મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ મળશેઃ કૂલ ર૮ કેસો અંગે સૂનાવણી થશેઃ મોટા ભાગના કેસો સામાન્‍ય તકરારી હોવાનો સંકેત...

(2:52 PM IST)