તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
અમદાવાદમાં વન-ડે જંગઃ ભારત દાવમાં: ૧ર૯-રઃ વિરાટની ફિફટી

રોહીત ૧ રને આઉટ થયા બાદ શુભમન ગિલ અને વિરાટ કોહલી વચ્ચે સારી ભાગીદારી નોંધાયેલ. વિરાટ પર રને આઉટ થયો છે. લાંબા સમય બાદ તે ફોર્મમાં આવ્યો છે. તેણે પપ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી પર રન બનાવ્યા છે. ગિલ ૬૭ અને શ્રેયસ ૧ રને દાવમાં છે. આ લખાય છે ત્યારે ભારતે ર૦ ઓવરમાં ર વિકેટે ૧ર૯ રન બનાવી લીધા છે. આજના મેચમાં વોશીંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને અર્શદીપસિંઘને તક આપવામાં આવી છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
