તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
વડોદરામાં એટીએમ કાર્ડથી છેતરપિંડી આચરતા ઠગ પકડાયા : આરોપીઓએ એરફોર્સ નિવૃત અધિકારીનું કાર્ડ બદલી ૨૭ હજાર પડાવ્યાઃપોલીસે વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પરથી ૨ આરોપીને પકડયા પૂછપરછમાં ૯ ગુનાનો ભેદ ઉકેલાયાઃ એટીએમ કાર્ડ સાથે આરોપી પ્રવિણસિંગ અને શિરીષ પટેલની ધરપકડઃ આરોપી પાસેથી ૪.૧૭ લાખનો મુદામાલ જપ્ત કરાયો.

(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
