<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

વડાપ્રધાન મોદી 23 ફેબ્રુઆરીએ ભોપાલ પહોંચશે જ્યાં તેઓ રાત્રિ આરામ કરશે; 24 ફેબ્રુઆરીએ તેઓ ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટનું ઉદ્ઘાટન કરશે. સમાપન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાજરી આપશે. વડાપ્રધાન 23 ફેબ્રુઆરીએ છતરપુરમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન પણ કરશે.

(11:22 PM IST)