News of Wednesday, 12th February 2025
અમિત ત્રિવેદીનો આજે જન્મદિવસ

રાજકોટઃ ગાંધીગ્રામ ખાતે રહેતા અમિત ત્રિવેદીએ અત્યાર સુધીમાં ૬૦ વખત રકતદાન કર્યુ છે. તેઓએ શ્રીનાથજી ૧૦ વખત, અંબાજી ૮ વખત, માતાના મઢ ૭ વખત પદયાત્રા કરી છે. દર ત્રણ મહિને રકતદાન કરવું તેવો તેનો જીવન મંત્ર છે. ઉનાળામાં ચકલીના માળા, પક્ષીના કુંડાના વિતરણ અને દર અઠવાડીયે ઝુપડપટ્ટીના નાના બાળકોને નાસ્તાનું વિતરણ કરે છે. તેમ ભાલચંદ્ર જે. ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
