તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન: અયોધ્યા ખાતે આવેલ જગપ્રસિદ્ધ રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન: લખનઉ પીજીઆઈ માં અંતિમ શ્વાસ લીધા, બ્રેઇન હેમરેજ થતાં તેમને બે ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. ૩૩ વર્ષ સુધી તેમણે રામ રામલલ્લાની સેવા કરી હતી.

(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
