તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
ભાવનગરના જેલરોડ પર ભાજપ કાર્યાલય સામે પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં આગ લાગી
આગના બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા

ગુજરાતમાં દિવસે દિવસે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગરના જેલરોડ પર ભાજપ કાર્યાલય સામે પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના બની હતી. આગના બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. જો કે સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
