તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
જામ ખંભાળિયામાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ યોજીને કોમ્બિંગ હાથ ધર્યું
Dy,SP, LCB ,અને સ્થાનિક પોલીસ સહિતના કર્મચારીઓ સાથે ફૃટ પેટ્રોલિંગ યોજાયું

જામ ખંભાળિયામાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ યોજીને કોમ્બિંગ હાથ ધર્યું હતું. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના પ્રમાણે કામગીરી હાથ ધરાઈ હતી. Dy,SP, LCB ,અને સ્થાનિક પોલીસ સહિતના કર્મચારીઓ સાથે ફૃટ પેટ્રોલિંગ યોજાયું હતુ.શહેરના વિવિધ ટ્રાફિક સમસ્યા અને સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું.ટ્રાફિક સમસ્યા અંગે વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું.વાહન ચેકીંગ દરમિયાન અનેક વાહન ચાલકો દંડાયા હતા
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
