<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

વિજયભાઇ વસાણીના સુપુત્રના શુભલગ્નઃ ચિ.કુશલ : ચિ.રૂત્‍વી

 

રાજકોટ : મીનાબેન તથા શ્રી વિજયભાઇ વી. વસાણીના સુપુત્ર ચિ. કુશલના શુભ લગ્ન ધર્મિષ્‍ઠાબેન તથા શ્રી ચંદ્રેશભાઇ વી. જોબનપુત્રાની સુપુત્રી ચિ. રૂત્‍વી સાથે તા.ર૦ ના શુક્રવારના શુભ દિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૧૯ ના ગુરૂવારે સવારે ૧૦:૩૦ વાગે માળા રોપણ, ૧ર વાગે હલ્‍દી સેરેમની, રાત્રીના ૮ વાગ્‍યાથી ડીજે નાઇટ રાખેલ છે

(1:30 PM IST)