News of Tuesday, 17th February 2026
ડૉ. રાજેશ ત્રિવેદીની સુપુત્રીના શુભલગ્ન : ચિ. હિતાર્થી :ચિ. કુણાલ

રાજકોટ : અ.સૌ. ફાલ્ગુનીબેન તથા ડૉ. રાજેશ ત્રિવેદીની સુપુત્રી ચિ. હિતાર્થના શુભલગ્ન અ.સૌ. શિલાબેન તથા શ્રી કેતનભાઇ વિનોદરાય જોષીના સુપુત્ર ચિ. કુણાલ સાથે તા. ર૦ શુક્રવારના શુભદિને નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૧૯ ગુરૂવારે બપોરે ર કલાકે રૂડા મંડપ, રાત્રીના ૮ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે. (૩૬.પ)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
