<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોમ સાયન્‍સ ડિપાર્ટમેન્‍ટ ખાતે વિદ્યાર્થીનીઓ માટે-વોક વિથ કોન્‍ફિડન્‍સ એન્‍ડ વેર વિથ સ્‍ટાઇલ

 

રાજકોટઃ હોમ સાયન્‍સ ડિપાર્ટમેન્‍ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ડિઝાઇન અને એડવાન્‍સ ફેશન અ ડિઝાઇન વિથ ટ્રેડીશન સાથે ફેશન શો આયોજન થયો, વિદ્યાર્થીનીઓ ના આંતરિક ગુણોના વિકાસ તથા તેમની પ્રતિભા બહાર આવે અને સૌંદર્યની સાથે દ્રઢ ઈચ્‍છા શક્‍તિનો ગુણ ઙેવલોપ થાય.તેથી હોમ સાયન્‍સ ભવનમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓને અભ્‍યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે  આ ફેશન શો યોજાયો હતો . રસોઈ કરવાની સાથે બાહ્ય દેખાવની સાથે બીજી કલામાં પારંગત થાય તે હેતુ હતો.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ  ઉત્‍પલ જોશી એ પણ વિદ્યાર્થીનીઓ ને  શુભેચ્‍છા પાઠવી હતી  ભવનના એક્‍ટિંગ અધ્‍યક્ષ ડો. રેખાબા જાડેજા અને  પૂર્વ અધ્‍યક્ષ ડો. એન .આર .દવે તથા સૌ વિદ્યાર્થીઓ તથા સ્‍ટાફ જોડાયેલ હતા .

(4:08 PM IST)