<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના 'વ્યથામાંથી વ્યવસ્થા'ના વિઝનથી વિચરતી-વિમુક્ત જાતિઓને મળ્યું સન્માનજનક 'સરનામું' અને નવી ઓળખ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાનસરમાં 'શાંતિ નિવાસ' હોસ્ટેલનું ઉદ્ઘાટન અને 'વલ્લભ વિદ્યાવિહાર' શાળાનું ભૂમિ પૂજન સંપન્ન: છેવાડાના વંચિત માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને જ 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'નું સપનું સાકાર થશે:મુખ્યમંત્રી :ઘરવિહોણા અને પોતાના બાળકોને ભણાવવા માટે સંઘર્ષ કરતા વિચરતી-વિમુક્ત જાતિના લોકો માટે ખૂબ મહત્વનું કાર્ય કરતી સંસ્થા એટલે VSSM : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા5:00 PM IST

  શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ ઉમદા પહેલ: સુરેન્દ્રનગરની ડ્રોપ આઉટ દીકરીના ઘરે રૂબરૂ જઈ પુનઃ અભ્યાસ શરૂ કરવા અંગે વિધાર્થીની અને પરિવારને સમજણ આપી : જુઓ વિડિયો : દેવયાનીબાના જીવનમાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન હેઠળ ફરી પ્રગટ્યો અક્ષરદીપ : દીકરીઓનું શિક્ષણ એ સક્ષમ સમાજના નિર્માણ માટે અનિવાર્ય, દેવયાનીબાના કોલેજ સુધીના અભ્યાસની જવાબદારી સરકાર સુનિશ્ચિત કરશે : શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા: મંત્રીએ દીકરીના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઈ દીકરીને ધોરણ-૯ ના પાઠ્યપુસ્તકો એનાયત કર્યા:આજના સમયમાં દીકરીઓ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, હું ફરીથી ઉત્સાહભેર મારું ભણતર શરૂ કરીશ:દેવયાનીબા જાડેજા4:53 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST