<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

અમરેલી જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : ધારી અને બગસરામાં ધોધમાર : સાવરકુંડલામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વચ્ચે ટીંબી ગામે ભયંકર પરિસ્થિતિ, જ્યારે ગીરનાર પર્વતની સીડીઓ પર પાણી વહેતા અદભુત દૃશ્યો સર્જાયા : ખાંભાના તાતણીયા ગીરમાં મુસળધાર આકાશી આફત અને ધારીના ખીચામાં વરસાદે ભૂકા કાઢ્યા : સાવરકુંડલાથી મોટા લીલીયા તરફ જતો રંઘોળા હાઈવે રસ્તો પાણી ભરાઈ જવાના કારણે સંપૂર્ણ બંધ કરાયો (ચંદ્રેશ હિરાણી, પાનેલી મોટી) : જુઓ વિડીયો

(7:46 PM IST)