News of Sunday, 5th July 2026
મોરબીમાં અસહ્ય બફારા બાદ રાત્રિના સમયે જોરદાર પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન : લાંબા વિરામ બાદ મોરબી શહેર સહિત જેતપર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ : આતુરતાથી રાહ જોતા નાગરિકો અને જગતના તાતમાં ખુશીની લહેર વ્યાપી (પ્રવીણ વ્યાસ, મોરબી)

(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
