<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

રાજકોટની ગોંડલ રોડ ચોકડીએ મોડી સાંજે ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી : જોતજોતામાં આખી કાર ભળભળ સળગી ઉઠી : સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી : આગની લપેટમાં આવેલી વર્ના કાર બળીને ખાખ થઈ પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નહીં (સંદીપ બગથરીયા, અકિલા) : જુઓ વિડીયો

(9:38 PM IST)