<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

રાજકોટ સહિત સંખ્યાબંધ સ્થળોએ મધરાત્રિએ વીજ ગાજવીજ સાથે વરસાદની બેટિંગ ચાલુ: સૌરાષ્ટ્રમાં મધરાત્રે ૧૨ વાગ્યે જબરા વાદળા છવાયા. રાજકોટમાં છેલ્લી ૨૫ મિનિટથી વીજળીના ભડાકા ભડાકા સાથે ધમધોકાર વરસાદ ચાલુ. રાત્રે ૧૨.૨૩ કલાકે વરસાદનું જોર ઘટયું. સાગર કાંઠે અને અરબી સમુદ્રમાં વાદળાઓની ભારે જમાવટ. ઠેર ઠેર વરસાદ ચાલુ..

(12:28 AM IST)