<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

સૌરાષ્ટ્રના મહુવામાં અનરાધાર ચાર ઇંચ વરસાદ પડી જતા ચારે કોર પાણી ભરાયા: રહેણાંક મકાનોમાં પાણી ઘૂસ્યા* સૌરાષ્ટ્રના મહુવા શહેર અને પંથકમાં ચાર ઈંચ જેવો ધોધમાર સાંબેલાધારે વરસાદ વરસતા શહેર આખું પાણી પાણી.. શહેરનાં તમામ મુખ્ય માર્ગ અને નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયાં. અમુક રહેણાંકના ઘરોમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા જન જીવન અસ્તવ્યસ્ત (રહીમ વસાયા મહુવા)

(12:57 AM IST)