તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
સૌરાષ્ટ્રના મહુવા પંથકમાં ૬.૩૦ ઇંચ વરસાદ ખાબક્યો : સૌરાષ્ટ્રના મહુવા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે શનિવારે બપોર પછી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને આજે રાત્રીના બે વાગ્યાથી અત્યારે રવિવારે સવારના દસ વાગ્યા સુધીમાં વધુ બે થી અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. મહુવા પંથકમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. અત્યાર સુધીમાં ૬.૬ ઈંચ કુલ વરસાદ વરસી ચૂક્યો છે. (રહીમ વસાયા, અકિલા, મહુવા)

(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
