News of Sunday, 5th July 2026
મુંબઈના મુશળધાર વરસાદ વચ્ચે કાંજુર માર્ગ નજીક પાણીથી ભરાયેલા રેલવે ટ્રેકને ચીરીને સ્પીડમાં દોડી વંદે ભારત એક્સપ્રેસ : ડ્રામેટિક ક્ષણોનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ : ટ્રેક પર ભરાયેલા પાણીની વચ્ચેથી હાઈસ્પીડ ટ્રેન પસાર થતાં જ હવામાં ઉછળ્યા પાણીના પ્રચંડ મોજાં : સોશિયલ મીડિયા પર વંદે ભારતની આ સનસનાટીભરી સફર ચર્ચાનો વિષય બની : જુઓ વિડિયો

(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
