અમેરિકી સંસદે ટ્રમ્પ ઉપરથી ‘યુધ્ધનું ભુત' ઉતાર્યુ : ઈરાન સાથે હવે યુધ્ધ લડી નહિ શકે ટ્રમ્પ!! અમેરિકી સંસદે સૈન્ય પરત બોલાવવાના પ્રસ્તાવને મંજુરી આપીઃ ટ્રમ્પને ફટકો પડયો : પ્રસ્તાવ ડેમોક્રેટિક પાર્ટી લાવી હતી અને રિપબ્લિકન પાર્ટીના કેટલાક સાંસદોએ કર્યુ સમર્થનઃ હવે સેનેટની મંજુરી બાકી9:56 AM IST
TCS-SBI હવે વિપ્રોમાં પણ ‘‘કોર્પોરેટ જિહાદ'' : ધર્માંતરણનાં ઈન્કાર બદલ વિપ્રોની હિન્દુ મહિલાને નોકરીમાંથી કાઢી મુકવામાં આવીઃ હિન્દુ જનજાગૃતિ સમિતિઓ કડક કાર્યવાહીની માંગ કરી : હિન્દુ મહિલા કર્મચારીને ઈસ્લામ કબુલવા તથા મુસ્લિમ પુરૂષ સાથે સંબંધ બાંધવા દબાણ કર્યુ વિરોધ કર્યો તો લાજવાને બદલે ગાજ્યા અધિકારીઓ10:28 AM IST
પીએમના સલાહકાર તરુણ કપૂરનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવાયો :પીએમ કાર્યાલયમાં મોટો વહીવટી નિર્ણય લેવાયો : નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી તરુણ કપૂર વડાપ્રધાન મોદીના સૌથી ભરોસાપાત્ર અને મહત્વના વહીવટી સલાહકારોમાંના એક ગણાય છે: કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા સત્તાવાર રીતે આ એક્સટેન્શનને મંજૂરી અપાઈ12:26 AM IST
જુઓ ઢગલા બંધ સમાચારો ઉડતી નજરે...9:51 PM IST
ઇન્સ્ટાગ્રામ તમારું જાહેર મંચ હોઈ શકે છે, પરંતુ તે બેલેટ બોક્સ નથી: સિસ્ટમ્સની અંદર રહીને લડો : Gen Z યુવાનોને શશી થરૂરનો મોટો સંદેશ : કોંગ્રેસ સાંસદે વિદ્યાર્થીઓ અને યુવાનોને વિવિધ વિદ્યાર્થી સંગઠનો, કાનૂની મંચો અને નીતિ-આધારિત સંસ્થાઓ સાથે જોડાવાની સલાહ આપી :તેમણે કહ્યું કે લોકશાહી વ્યવસ્થામાં નાગરિકોની સક્રિય ભાગીદારી જ સૌથી મોટું હથિયાર છે.8:31 PM IST
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાનો મજબૂત પાયો: ઉર્જા સ્ત્રોતોના વૈવિધ્યકરણથી આંતરરાષ્ટ્રીય સંકટને મ્હાત આપતું ભારત! : કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુંબઈમાં 'સિટી ઈન્ડિયા કોન્ફરન્સ 2026' માં ભારતની આર્થિક સ્થિરતા અને ભવિષ્યના રોકાણની બ્લુપ્રિન્ટ રજૂ કરી; 100 ઔદ્યોગિક ઉદ્યાનો અને 130 અબજ ડોલરના ઈન્ફ્રા પ્રોજેક્ટ્સની જાહેરાત8:17 PM IST
પૂર્વોત્તરનું બદલાતું ભાગ્ય: મોદી સરકારના શાસનમાં હિંસાનો અંત અને વિકાસનો નવો સૂર્યોદય; કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો મોટો દાવો! : ઉત્તર પૂર્વીય પરિષદ (NEC) ના 73મા પૂર્ણ સત્રમાં પૂર્વોત્તરના વિકાસ અને સમૃદ્ધિ માટે લેવાયા મહત્વના નિર્ણયો; વિવાદોના કેન્દ્રમાંથી તકોના કેન્દ્રમાં પરિવર્તિત થયો પ્રદેશ8:15 PM IST
ભારત-વેનેઝુએલા વચ્ચે ઊર્જા રાજનીતિના નવા અધ્યાયનો પ્રારંભ: ક્રૂડ ઓઈલથી લઈને ફાર્માસ્યુટિકલ્સ સુધીની ભાગીદારી પર પીએમ મોદી અને ડેલ્સી રોડ્રિગ્ઝની મહત્વની ચર્ચા! : પશ્ચિમ એશિયામાં બદલાતા સમીકરણો વચ્ચે ભારત માટે વેનેઝુએલા બન્યું ઊર્જા સુરક્ષાનું નવું કેન્દ્ર; ONGC ના અટવાયેલા ડિવિડન્ડ પર પણ થઈ સઘન વાતચીત8:06 PM IST
મમતા બેનર્જી માટે અસ્તિત્વની લડાઈ: બંગાળ ગુમાવ્યા બાદ હવે 'ઇન્ડિયા એલાયન્સ' જ એકમાત્ર આશરો! : ધારાસભ્યોના પ્રચંડ બળવા અને રાજકીય એકલતા વચ્ચે ઘેરાયેલા ટીએમસી ચીફ પોતાની કારકિર્દીના સૌથી કપરા તબક્કામાં; દિલ્હીમાં ૮ જૂને યોજાનારી હાઈપ્રોફાઈલ બેઠકમાં મમતા બેનર્જી વ્યક્તિગત રીતે હાજર રહીને રાષ્ટ્રીય સ્તરે નવું શક્તિપ્રદર્શન કરશે.7:24 PM IST
સૌરાષ્ટ્રના ખંભાળિયાના જીતેન્દ્ર મેઘજીભાઈ કણજારીયાને ટિકિટ મળતા દેવભૂમિ દ્વારકા જિલ્લા અને સતવારા સમાજમાં ભારે આનંદ: સતવારા સમાજને પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ જેવું અત્યંત ઊંચું અને મહત્વપૂર્ણ પદ પ્રાપ્ત થયું : જિલ્લા પંચાયતમાં ટિકિટ નહીં મેળવનાર જીતેન્દ્ર કણજારીયાને ભાજપે સીધા રાજ્યસભાના સાંસદ બનાવ્યા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતવારા સમાજને પ્રથમ વખત મળ્યું રાજ્યસભાનું મોટું અને ગૌરવવંતુ પદ7:25 PM IST
રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી ૨૦૨૬: ગુજરાતમાંથી ભાજપના ૪ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત: સૌરાષ્ટ્રના જામખંભાળિયાના જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારીયાને લોટરી લાગી ગઈ : ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભા માટે પસંદ કરાયેલા ૪ ઉમેદવારોના નામ નીચે મુજબ છે: ૧. શ્રી રાજુભાઈ શુક્લા ૨. શ્રી મુકેશભાઈ રાઠવા ૩. શ્રી માનસિંહ પરમાર ૪. શ્રી જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારીયા (વિજય વસાણી ગાંધીનગર અને કૌશલ સવજાણી જામખંભાળિયા)7:13 PM IST
ડાર્ક વેબ નહીં, હવે LinkedIn બન્યું હથિયાર: બ્રિટન-અમેરિકામાં જાસૂસોની ભરતી કરવા ચીનનો નવો માસ્ટર પ્લાન : 'ફાઇવ આઇઝ' દેશોના ગુપ્તચર અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો; પ્રોફેશનલ સાઇટ્સ પર નકલી નોકરીઓની જાળ બિછાવીને ચીને બ્રિટનમાં ૨૦,૦૦૦થી વધુ લોકોનો કર્યો સંપર્ક : અમેરિકામાં પાંચ વર્ષમાં ૧૪૦ જાસૂસો પકડાયા7:00 PM IST
ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર : મધ્ય પ્રદેશથી તરુણ ચુઘ અને રાજસ્થાનથી સતીશ પૂનિયા સંસદના ઉચ્ચ ગૃહમાં જશે : જૂઓ સંપુર્ણ વીગત : ગુજરાતમાંથી રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારિયાનાં નામો જાહેર : ઓડિશાની પેટાચૂંટણી માટે દેબાશીષ સામંતરાય મેદાને : મણિપુરના પ્રદેશ પ્રમુખ એ. શારદા દેવી અને અરૂણાચલથી તાઈ તગાકને ટિકિટ આપી હાઈકમાન્ડે પ્રાદેશિક સમીકરણો સાધ્યા6:53 PM IST
TMC માં મોટો ભડકો: અભિષેક બેનર્જીની ટીકા કરનાર પર 'નો એન્ટ્રી', બળવાખોર ધારાસભ્ય સંદીપન સાહાના સનસનાટીભર્યા ખુલાસા! : પક્ષમાં સત્તાના કેન્દ્રીકરણ સામે ઉઠ્યો અવાજ; અનુભવી નેતાઓને પણ અભિષેકના સન્માનમાં ઉભા રહેવાની ફરજ પાડ્યાના આક્ષેપો, 58 ધારાસભ્યોનું અલગ જૂથ બનતા મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી!6:45 PM IST
કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય: સરકારી જામીનગીરીઓમાં એફપીઆઈ રોકાણ પરનો ૧૨.૫ ટકા કેપિટલ ગેઈન ટેક્સ નાબૂદ કરતો વટહુકમ મંજૂર, શેરબજાર માટે ટેક્સ યથાવત : રૂપિયાના મૂલ્યને ટેકો આપવા અને વિદેશી ભંડોળ આકર્ષવા સરકારનું મોટું પગલું: સપ્તાહે સત્તાવાર જાહેરનામું બહાર પડાશે: રૂપિયાને મજબૂતી મળશે અને બોન્ડ માર્કેટમાં આકર્ષણ વધશે6:35 PM IST
૨૦૨૯ પહેલાં દેશનો નવો રાજકીય નકશો તૈયાર! લોકસભા બેઠકોના સીમાંકન માટે મોદી સરકારનો 'માસ્ટર પ્લાન' : ૧૯૭૧ની વસ્તી ગણતરીના આધારે ચાલતા જૂના ગણિતનો અંત લાવવાની તૈયારી : ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યો વચ્ચે રાજકીય સંતુલન જાળવવા ટીએમસી અને ડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો સાથે કેન્દ્રની ગુપ્ત વાર્તા શરૂ6:33 PM IST
પેરા-એથ્લીટ ચિરાગ ત્યાગી હત્યાકાંડ: PCI પ્રમુખ દેવેન્દ્ર ઝાઝરિયાનો કેન્દ્રીય રમતગમત મંત્રીને પત્ર, આરોપી પેરા-એથ્લીટની ધરપકડ બાદ CBI તપાસની ઉગ્ર માંગ! : ગાઝિયાબાદમાં રાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક વિજેતાની ગોળી મારી હત્યાથી ખેલ જગતમાં ભારે આક્રોશ; દસ્તાવેજોમાં છેતરપિંડીની ફરિયાદનો બદલો લેવા હત્યા કરાયાનો ઘટસ્ફોટ6:19 PM IST
દક્ષિણ ભારતમાં કેમ વધી રહી છે 'એકલી' સ્ત્રીઓની સંખ્યા? જાણો ઉત્તર પ્રદેશ અને બિહારના ચોંકાવનારા આંકડા : વધુ આયુષ્ય અને પુરુષોના ઊંચા મૃત્યુદરના કારણે દક્ષિણના પાંચ રાજ્યોમાં પતિ વિના જીવતી મહિલાઓનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા બમણો થયો : લગ્નની ઉંમર અને વસ્તીના માળખાના કારણે યુપી-બિહારમાં તદ્દન વિપરીત ચિત્ર6:15 PM IST
ક્રિકેટના મેદાનથી માનવતાના સેવાયજ્ઞ સુધી: 'લિટલ માસ્ટર' સુનીલ ગાવસ્કરે 850 બાળકોની હૃદય સર્જરીને ગણાવી પોતાના જીવનની 'ત્રીજી ઇનિંગ'! : જન્મજાત હૃદયની બીમારીથી પીડાતા બાળકોને મળી જીવનની નવી તક; ગાવસ્કરે જૂની યાદો તાજી કરી કહ્યું- "ક્રિકેટમાં મળેલી 'બીજી તક'ની જેમ આ બાળકોનું જીવન બચાવવું એ મારા માટે પરમ આશીર્વાદ છે"6:10 PM IST
શાળાના ઉદ્ઘાટનમાં પ્રોટોકોલનું 'અપમાન' કે માત્ર ગેરસમજ? દીવો પ્રગટાવવાની વિધિમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે સર્જાયો રાજકીય વિવાદ! : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ જગાવી ચર્ચા; IAS અધિકારીને દીવો સોંપતા ધારાસભ્ય પલ્લવી નારાજ થઈ કાર્યક્રમ છોડી ચાલ્યા ગયા, મેયરે સ્પષ્ટતા કરતા કહ્યું - 'બધું પ્રોટોકોલ મુજબ જ હતું'6:07 PM IST
ગાયને બચાવવા જતાં મોતને હાથતાળી: મધ્યપ્રદેશના કોંગ્રેસ ધારાસભ્યની SUV અકસ્માત બાદ ભડભડ સળગી, ગ્રામજનોની સમયસૂચકતાથી મળ્યું નવું જીવન! : નેશનલ હાઈવે-44 પર સર્જાયો ભયાનક અકસ્માત: ધારાસભ્ય યોગેન્દ્ર સિંહ બાબાનું વાહન દિવાલ સાથે અથડાયા બાદ આગની લપેટમાં, ફિલ્મી દ્રશ્યો જેવી બચાવ કામગીરીએ સૌને ચોંકાવ્યા6:01 PM IST
દિલ્હીની હોટલ અગ્નિકાંડ: TISS ની તેજસ્વી છાત્રા શ્રુતિકા બરનવાલનું દુખદ અવસાન, જળ-નીતિના ક્ષેત્રે એક આશાસ્પદ કારકિર્દીનો કરુણ અંત! : હોટલમાં લાગેલી ભીષણ આગમાં 21 લોકોએ ગુમાવ્યો જીવ; જળ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે કાર્યરત શ્રુતિકાની વિદાયથી શિક્ષણ જગતમાં ગમગીની, નેતાઓએ પણ વ્યક્ત કરી સંવેદના6:00 PM IST
૧૫ લાખ કરોડની ‘હેરાફેરી': રાજેશ એક્સપોર્ટ વિવાદમાં : વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઈનરી કંપની ઉપર સેબીએ નાણાકીય અનિયમિતતાનો આરોપ મૂક્યો : કમાણીના ખોટા આંકડાઃ અંગત ખાતામાંથી મોકલ્યા પૈસાઃ કંપનીએ રેવન્યુમાં ૧૫.૧૫ લાખ કરોડની ખોટી માહિતી દર્શાવીઃ કંપનીના રાજેશ મહેતાને શેર ખરીદવા-વેંચવા ઉપર મૂક્યો પ્રતિબંધઃ કંપનીા ફોરેન્સિક ઓડિટના આદેશો9:55 AM IST
2029ની લોકસભા ચૂંટણી પહેલા ભારતના રાજકીય નકશામાં આવશે મોટો ફેરફાર: કેન્દ્ર સરકાર સીમાંકન બિલ માટે પ્રાદેશિક પક્ષો સાથે મનાવી રહી છે 'સર્વસંમતિ'! : સંસદીય મતવિસ્તારોના પુનઃનિર્માણની કવાયત તેજ; DMK અને TMC સહિતના વિપક્ષી દળો સાથે સરકારે શરૂ કર્યો સંવાદ, શું આ પગલું ભારતીય રાજકારણમાં નવી વ્યાખ્યા લખશે?5:35 PM IST
માત્ર ખાવા માટે નહીં, હવે કેરીના બગીચાઓની સફરનો પણ ઉમંગ: ભારતમાં ‘મેંગો ટુરિઝમ’નો ક્રેઝ, જાણો ક્યાં મળશે દુનિયાની સૌથી મીઠી અને રસદાર કેરીઓ! : કેરીના શોખીનો માટે સ્વર્ગ સમાન છે આ પાંચ સ્થળો; રત્નાગિરિની અલ્ફોન્સોથી લઈને વારાણસીની લંગડા સુધી, કુદરતના ખોળે તાજી કેરીનો સ્વાદ માણવાની અનોખી તક5:34 PM IST
RBI નીતિની જાહેરાત પહેલા શેરબજારમાં 'વેઇટ એન્ડ વોચ'નો માહોલ: સેન્સેક્સ-નિફ્ટી સાવ સપાટ, પણ મિડકેપ શેરોમાં રોકાણકારોની મજબૂત પકડ!: સેન્સેક્સ માત્ર ૧૩.૮૪ પોઈન્ટ વધીને ૭૪,૩૬૦.૦૧ ના સ્તરે જ્યારે નિફ્ટી૫૦ ૧૦.૯૫ પોઈન્ટ વધીને ૨૩,૪૧૬.૫૫ ના સ્તરે સ્થિર થયો : મોટા રોકાણકારોની સાવચેતીને કારણે મુખ્ય સૂચકાંકોમાં સુસ્ત ચાલ; નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.5% સુધીનો ઉછાળો, જાણો બજારનું આગામી ગણિત 4:50 PM IST
૨૦૦૭માં સચિન, દ્રવિડ અને ગાંગુલીએ T20 વર્લ્ડ કપને ‘મૂર્ખામીભરી રમત' કહી રમવાની ચોખ્ખી ના પાડી દીધી'તી! : IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીનો ધડાકોઃ BCCIએ મજબૂરીમાં ધોનીના નેતળત્વમાં યુવા ટીમ મોકલવી પડી હતી : ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ડ્રેસિંગ રૂમમાં સિનિયર ખેલાડીઓએ થાકનું બહાનું કાઢી નવું ફોર્મેટ રમવાનો ઇનકાર કર્યો2:19 PM IST
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં શ્રી રાધા કૃષ્ણ મંદિર નો પાટોત્સવ ઉજવાશે : કાલથી "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથા : ગુજરાતી પરિવારોમાં ભારે ઉત્સાહ : ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં આવેલ શ્રી રાધા કૃષ્ણ મંદિર નો પાટોત્સવ તા.૧૩ ને શનિવાર તથા તા.૧૪ ને રવિવારે ભવ્યતાથી ઉજવાશે : આ કથાના આયોજનને લઈને ભારે ઉત્સાહ છવાયો1:27 PM IST
કેબ ડ્રાઇવરના આડમાં ડ્રગ્સ વેચતી હતી મહિલાઃ ગુજરાતથી મુંબઈ સુધી ફેલાયેલી સિન્ડિકેટઃ: ૭૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત : આરોપી મહિલા મુંબઈમાં કેબ ચલાવતી હતી અને મુસાફરોને ઉપાડીને MDની દાણચોરી કરતી હતી : મુખ્ય આરોપી, વઝુલ કમર, ઉર્ફે પપ્પુ, છેલ્લા ૭-૮ વર્ષથી આ ગેરકાયદેસર ડ્રગ્સના વેપારમાં સક્રિય છેઃ તે ગુજરાતમાં તેની ફેક્ટરીમાં વ્યક્તિગત રીતે MD ડ્રગ્સનું ઉત્પાદન કરતો હતો9:56 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે9:31 AM IST
મધ્ય પૂર્વના ભીષણ યુદ્ધમાં શાંતિના સંકેત : અમેરિકાની મધ્યસ્થતા બાદ ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામના કરાર પર આખરી મહોર : વોશિંગ્ટન બેઠકમાં થયેલી ડીલ મુજબ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ મિલિશિયાએ હુમલા રોકી દક્ષિણ લિટાની સેક્ટરમાંથી પીછેહઠ કરવી પડશે : સરહદી વિવાદોના કાયમી ઉકેલ માટે બંને દેશો વચ્ચે હવે સીધી મંત્રણા યોજાશે6:08 AM IST
અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ટ્રમ્પ પ્રશાસન વિરૂદ્ધ ઐતિહાસિક મતદાન : ઈરાન સામે યુદ્ધ જાહેર કરવાની રાષ્ટ્રપતિની સૈન્ય સત્તાઓ પર અંકુશ મૂકતો પ્રસ્તાવ બહુમતીથી પસાર : વ્હાઇટ હાઉસના વિરોધ છતાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન સાંસદોએ સાથે મળીને યુદ્ધના અધિકારો સીમિત કરતા બિલને આપી મંજૂરી : મધ્ય પૂર્વમાં સૈન્ય તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એકતરફી સૈન્ય કાર્યવાહી કરવાની શક્તિઓ પર મોટો આંચકો5:51 AM IST
બિહારની જાણીતી પ્રસાદ હોસ્પિટલમાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ : આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા ૧૦ થી વધુ દર્દીઓના કરુણ મોતની આશંકા : મુઝફ્ફરપુરના બ્રહ્મપુરા વિસ્તારની પાંચ માળની હોસ્પિટલમાં વહેલી સવારે ૩:૦૦ વાગ્યે લાગેલી આગના કારણે ઝેરી ધુમાડો ફેલાયો : ફાયર બ્રિગેડની ૧૨ ગાડીઓએ બારીઓ તોડીને ૨૦ થી વધુ દર્દીઓને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢ્યા : આગ લાગતાં જ ડોક્ટરો અને સ્ટાફ દર્દીઓને ભગવાન ભરોસે મૂકીને ભાગી ગયા હોવાનો પરિજનોનો આક્રોશ7:18 AM IST
ઇસ્ટર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની મુશ્કેલીઓ વધી: કોર્ટે વિદેશ પ્રવાસ પર મૂક્યો પ્રતિબંધ : વર્ષ ૨૦૧૯ ના વિનાશક ઇસ્ટર સંડે હુમલાની તપાસમાં સીઆઈડીની મોટી કાર્યવાહી; ગોટાબાયા રાજપક્ષે સહિત બે ઉચ્ચ સૈન્ય અધિકારીઓના દેશ છોડવા પર પ્રતિબંધ, તપાસમાં અવરોધ આવવાની આશંકા.9:56 PM IST
પશ્ચિમ બંગાળમાં મહિલા સશક્તિકરણની નવી ભેટ: મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ 'અન્નપૂર્ણા યોજના'નો કર્યો શુભારંભ, લાખો મહિલાઓના ખાતામાં સીધા જમા થયા ₹3,000 : અગાઉની યોજનાઓમાં થયેલી ગેરરીતિઓ ટાળવા સરકારે રાખ્યો વિશેષ અભિગમ; બે કરોડ મહિલાઓને લાભ આપવાનું લક્ષ્ય, પારદર્શિતા માટે યાદીઓ જાહેર કરાશે.10:05 PM IST
2047 સુધીમાં દરેક ઘરમાં નળથી શુદ્ધ જળ: બાકી રહેલા 3 કરોડ ઘરો માટે સરકારે ફાળવ્યા ₹1.5 લાખ કરોડ, સી.આર. પાટીલની મોટી જાહેરાત : 'જળ સુરક્ષા એ રાષ્ટ્રીય સુરક્ષાનો અભિન્ન હિસ્સો': પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવા પર ભાર મૂકતા કેન્દ્રીય મંત્રીએ સ્વીકાર્યું - પાણીના સંગ્રહ માટે મોટા માળખાકીય સુધારાની જરૂર છે.10:07 PM IST
CBSE નો મોટો છબરડો: ટ્રાયલ રનમાં ફેઈલ થયેલી OSM સિસ્ટમથી ધોરણ-૧૨ની ઉત્તરવહીઓ તપાસી : લાખો વિદ્યાર્થીઓનું પરિણામ બગડ્યું : જાન્યુઆરી ૨૦૨૬ના ટ્રાયલમાં જ ૩૬ ગંભીર ખામીઓ મળી હોવા છતાં બોર્ડે ચેતવણીઓને અવગણી ડિજિટલ માર્કિંગ થોપ્યું: ખોટા માર્ક્સ અને બ્લર ઉત્તરવહીઓના કારણે દેશભરમાં ભારે હોબાળો : કેન્દ્ર સરકારે તપાસ સમિતિની રચના કરી 10:47 PM IST
પેરિસમાં નોટ્રે ડેમ નીચે દટાયેલું ૨૦૦૦ વર્ષ જૂનું 'ગુપ્ત શહેર' મળ્યું! : ચર્ચની નીચે માત્ર ૧૩ ફૂટના ખોદકામમાં રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇનના સિક્કા : રહસ્યમય લાલ લખાણવાળા વાસણો અને મધ્યયુગીન કાળના અકબંધ રહસ્યો બહાર આવતાં પુરાતત્વવિદો પણ ચોંકી ઉઠ્યા : ઇતિહાસની આ સદીની સૌથી મોટી અને રોમાંચક શોધ10:48 PM IST
હીરો મોટોકોર્પે ભારતની પહેલી Flex Fuel મોટરસાઇકલ પરથી પરદો હટાવ્યો : પોપ્યૂલર કમ્યૂટર બાઇક્સ Splendor+ અને HF Deluxeનું Flex Fuel વર્ઝન લોન્ચ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી અને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં આ બાઇક્સનું અનાવરણ11:21 PM IST
ભારતનું સુરક્ષા કવચ હવે વધુ અભેદ્ય બની: રશિયાથી આવેલ S-400 સુદર્શનનું ચોથું સ્ક્વોડ્રન વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો કરશે : માત્ર વિદેશી મિસાઈલ સિસ્ટમ જ નહીં, પણ સ્વદેશી 'પ્રોજેક્ટ કુશા' દ્વારા ભારત આકાશને સુરક્ષિત કરવા માટે મોટી તૈયારી: પાડોશી દેશોની સરહદો પર હવે સતર્કતાનો નવો અવાજ ગુંજી રહ્યો છે12:30 AM IST
ઢગલાબંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ1:24 AM IST

આક્રોશ.....

જીતની ખુશી.....

પર્યાવરણ જાગૃતિ.....

રસ્તા રોકો આંદોલન

હાય.... રે... મોંઘવારી.....
અકિલા સોશ્યિલ મીડિયાકેરળમાં એન્ટ્રી બાદ હવે ગુજરાતમાં ૨૦ જૂન પછી ચોમાસું વિધિવત રીતે બેસી જશે: સોમવારથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ : આ વર્ષના ચોમાસા દરમિયાન સરેરાશ ૮૫ થી ૯૦ ટકા જેટલો વરસાદ રહેવાની સંભાવના:અલ-નીનોની અસરને કારણે વરસાદની વધ-ઘટ નિર્ભર રહેશે:રાજ્યમાં ક્યાંક વરસાદની ઘટ તો ક્યાંક અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે11:21 PM IST
ભરૂચના આમોદના માંડવા ફળિયા વિસ્તારમાં ગરીબ પરિવારોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવાના મામલે મોટી કાર્યવાહી : મુખ્ય આરોપીની ધરપકડ : મકાનો તોડવાના આ સમગ્ર વિવાદના મુખ્ય સૂત્રધાર બશીર પટેલને પોલીસે દબોચી લીધો:મુખ્ય આરોપી ઉપરાંત પોલીસે આ ગેરકાયદેસર ડિમોલિશનની કામગીરીમાં વપરાયેલા જેસીબી મશીનના ડ્રાઈવરને પણ ઝડપી પાડીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી11:07 PM IST
કુપોષિત બાળકોને પોષણ મળે તે માટે દૂધ સંજીવની આપવાનું હોય પરંતુ ખાટલે મોટી ખોડની જેમ ડેડીયાપાડા મોવી હાઇવે ઉપર રાખસકુંડી ગામના કોતરમાં સંજીવની દૂધના પેકેટોનો મોટો જથ્થો જોવા મળ્યો : શુ આ દૂધના પેકેટોનો નાશ કરાયો ? કે પછી દૂધના પેકેટ ફેંકી દેવામાં આવ્યા? લોકોમાં ઉઠ્યા સવાલ:નર્મદા જિલ્લાના આદિવાસી કુપોષિત બાળકોને પોષણ મળે તે માટેના સંજીવની દૂધના પેકેટો કોતરોમાં પડેલા જોવા મળ્યા તે શું સાબિત કરે છે..?10:21 PM IST
સાગબારાની ઘનશેરા ચેક પોસ્ટ પરથી એલસીબી નર્મદાએ ટ્રકમાં લવાતા રૂ.૪૬.૮૨ લાખનો દારૂ અને મુદામાલ ઝડપી પાડ્યો : ગોવિંદા ટ્રાન્સપોર્ટ નામની ખોટી બીલ્ટી રાખી તેનો ખરા તરીકે ઉપયોગ કરી, મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું કાવતરૂ કર્યું: અંકલેશ્વર ખાતે અશોક માલીને ઇંગ્લીશ દારૂનો જથ્થો પહોંચડાવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયા, ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ10:24 PM IST
દેશના મોબાઇલ નંબર વાત કરી હોય તેવા ૬૨૦૦ લોકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો : ડો.કે. એલ. એન.રાવ : લાંબા સમયથી બાંગ્લાદેશથી ગુજરાતમાં ઘૂસેલા ઘૂસણખોરો IB વડા અશોક કુમાર યાદવ ટીમ, અને રાજ્યભરની પોલીસની મહેનત તથા એક્સલેન્સી વિભાગના એસપી રાજદીપસિંહ ઝાલા અને ટીમનું યોગદાન ખૂબ મોટું રહ્યું છે, એક જ રાતમાં થયેલ ઓપરેશન ડેલ્ટા હન્ટની ભીતરી કથા... : એક જ રાતમાં થયેલ મુખ્ય પોલીસ વડાના માર્ગદર્શનમાં થયેલ ઐતિહાસિક કાર્યવાહી પર નાયબ મુખ્ય મંત્રી આફ્રિન પોકારી ઉઠ્યા... : આ ઓપરેશન તો શરૂઆત છે, ગુજરાતના ખૂણે ખુણા સુધી વ્યાપ વિસ્તારી ઘૂસણખોરો જબ્બે કરવાનો પોલીસનો માસ્ટર પ્લાન રેડી છે...2:20 PM IST
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૫૦૧ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા : ગુજરાત પોલીસની ઐતિહાસિક સફળતા: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વ્યાપક દરોડા પાડીને કુલ ૫૦૧ ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરી5:12 PM IST
ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રિ-મોન્સૂન વરસાદી માહોલ : સુરેન્દ્રનગરના સાયલામાં સૌથી વધુ ૨.૩૨ ઇંચ અને મહીસાગરના કડાણામાં ૧.૦૨ ઇંચ વરસાદ નોંધાયો : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સત્તાવાર આંકડા : રાજ્યના ૧૦ જિલ્લાના ૨૧ તાલુકાઓમાં મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી : પંચમહાલ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ નોંધપાત્ર ઝાપટાં6:47 AM IST
રેસકોર્ષના સોંદર્યમાં થશે વધારોઃ ૨.૩૦ કરોડના ખર્ચે ડેકોરેટીવ લાઇટીંગ : મનપાની કાલે પ્રથમ સ્ટેન્ડીંગ કમિટી બેઠકઃ ૨૪ દરખાસ્ત અંગે થશે નિર્ણય : રીંગરોડ ઉપર માત્ર દિવાળી કાર્નિવલે જ નહિ કાયમી વિવિધ આકર્ષક રોશનીથી ઝળહળશેઃ ૩ વર્ષ સુધી જાળવણીની જવાબદારી એજન્સીનીઃ સોરઠીયા વાડી બગીચાની ૨.૬૫ કરોડના ખર્ચે કાયાપલટઃ પારડી રોડ ઉપર ૨૦.૮૨ કરોડના ખર્ચે નવો કોમ્યુનીટી હોલ અને નવુ ફાયરસ્ટેશન તથા સ્ટાફ કવાર્ટર બનાવવા સહિતના વિવિધ વિકાસકામો અંગે થશે નિર્ણય2:48 PM IST
એ માથું બંગાળના મજુર બાળકનું હોવાની પુરી શક્યતાઃ ઠેકેદાર શંકાના દાયરામાં આવતાં તપાસ : ૧૮મી ડીસેમ્બર-૨૦૧૮ના રોજ રૂખડીયાપરા-ભગવતીપરા વચ્ચે નદીમાંથી મળ્યું હતું માથું : ગત જુન મહિનામાં બેડીનાકા વિસ્તારમાંથી એસઓજીએ બંગાળથી ગેરકાયદેસર રીતે લાવી મજુરીમાં જોતરી દેવાયેલા ૧૯ બાળકોને મુક્ત કરાવ્યા તેમાંથી એક બાળક ગૂમ હતું: તેની તપાસ થતાં બંગાળ જેલમાં બંધ ક્રુર ઠેકેદાર શંકાના દાયરામાં આવ્યોઃ ડીએનએ રિપોર્ટ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશેઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરીમાં ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી2:47 PM IST
ફ્રીઝમાં ભરવાના ગેસનો બાટલો બ્લાસ્ટ થઇ માથામાં અથડાયોઃ ૧૬ વર્ષના વેઇટરનું મોત : રાજકોટ-ભાવનગર હાઇવે પર ઠાકરધણી હોટેલમાં બની વિચીત્ર ઘટના : મુળ રાજસ્થાનના ઉદેપુર પંથકનો અરવિંદસિંગ સાટકા કુટુંબી ભાઇઓ સાથે દસેક મહિનાથી અહિ કામ કરતો હતોઃ સીસીટીવી ફુટેજમાં ઘટના કેદ થઇ : સાત મહિના પહેલા જ આ બાળકના પિતાનું મૃત્યુ થયું હતું: પરિવારમાં કલ્પાંત2:47 PM IST
રાજકોટના પ્રખ્યાત સાતમ-આઠમના લોકમેળાના સ્થળમાં ફેરફાર થવાના સંકેતો ન્યુ રેસકોર્સ મેદાનમાં યોજવા કલેકટર દ્વારા સરકાર પાસે 18 કરોડની ગ્રાન્ટની માંગ : આ ગ્રાન્ટ અંતર્ગત અટલ સરોવર પાસે આવેલી જમીનને સમથળ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે: આ રકમ મંજૂર કરવામાં આવશે, તો આ વર્ષે લોકમેળો નવા રેસકોર્સ મેદાન ખાતે યોજાશે.11:28 PM IST
ગુજરાત પ્રાથમીક શિક્ષણ, સ્ટાફ સીલેકશન, SBI તથા BOBમાં ર૮૩૭ર જગ્યાઓ ઉપર ભરતી : દોડી લ્યો...નોકરી મેળવવાની સોનેરી તકઃ ખજાનો આવ્યો ટીઇટી પાસ ઉમેદવારો માટે વિદ્યાસહાયક, સ્પેશ્યલ એજયુકેટર અને મુખ્ય શિક્ષક તરીકે પસંદ થવાની તકઃ https://dpegujatat.in ઉપર ઉપર ૧૦ જુન સુધીમાં ઓનલાઇન અરજી કરો -SSC-ભારત સરકારની કમ્બાઇન્ડ ગ્રેજયુએટ લેવલ પરીક્ષા માટે https://ssc.gov.in ઉપર રર જુન સુધી ઓનલાઇન અરજી પ્રક્રિયા ચાલુ રહેશે -એસબીઆઇ અને બીઓબીમાં એપ્રેન્ટીસશીપ માટે ૮ જુન સુધીમાં અનુક્રમે https://www.sbi.co.in/ careers તથા bankofbaroda.bank.in ઉપર ઓનલાઇન અરજી કરી શકાય છે10:49 AM IST
આવતીકાલથી સનાતન સેતુ હનુમંત કથાનો ભવ્ય પ્રારંભ : સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાના ઘર આંગણે રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે તા.૫-૬-૭ જૂન યાદગાર બની રહેશે : સંપૂર્ણ વ્યવસ્થા સાથે મેદાન સજ્જઃ ભવ્ય સ્ટેજ, સમગ્ર ગ્રાઉન્ડમાં ૨૪ ખંડમાં વિભાજીત બેઠક વ્યવસ્થા, (ગંગા, યમુના સરસ્વતી, ગોદાવરી,) પવિત્રના નદીઓના નામ ઉપર ખંડના નામ આપવામાં આવ્યા છે, વિશાળ એલીડી સ્ક્રીન, અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, અધ્યતન સીસી ટીવી કેમેરા તેમજ વીમા કવચ સાથે સુંદર વ્યવસ્થા..2:20 PM IST
જર્મનીથી ભુજ આવતી દિવ્યાંગ દીકરીને એર ઈન્ડિયાનો કડવો અનુભવ : દિલ્હી પહોંચાડયા બાદ ભુજની કનેક્ટિંગ ફલાઇટમાં ફિટ ટુ ફલાય સર્ટિ.ના નામે બેસાડવાનો ઇનકાર : દિલ્હી એરપોર્ટ ઉપર ૧૬ કલાક દિવ્યાંગ દીકરીએ ભૂખ, તરસ સાથે પીડા અને ત્રાસ ભોગવ્યો, જો જો બીજા દિવ્યાંગો સાથે આવું ન બને, વડાપ્રધાન, ઉડ્ડયન મંત્રીને ટ્વીટ કર્યા બાદ એર ઈન્ડિયાનું તંત્ર હરકતમાં : જર્મનીથી ભુજ સુધીની ડાયરેક્ટ ટિકિટ, દિલ્હી બરાબર પહોંચાડી અને ત્યાર બાદ કનેક્ટિંગ ફલાઈટમાં એકાએક ફિટ ટુ ફલાય સર્ટિ. માંગી વિમાનમાંથી નીચે ઉતારી દઈ દિવ્યાંગ દીકરી સાથે અપમાનિત અને શરમજનક વ્યવહાર10:26 AM IST
જામનગરની 10 વર્ષીય આરુષી દવેએ GBS જેવી ગંભીર બીમારીને હરાવી ભરતનાટ્યમમાં વર્લ્ડ રેકોર્ડ બાદ હવે રાષ્ટ્રીય એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય પ્રશંશાપત્ર મેળવી રચ્યો ઇતિહાસ : માત્ર 30 સેકેન્ડમાં નવરસની અભિવ્યક્તિથી વિશ્વ વિક્રમ સર્જનાર બાળ નૃત્યાંગનાએ શકુંતલ સ્કૂલ ઓફ ડાન્સમાં ગુરુ હિરબેન બુચના માર્ગદર્શન હેઠળ મેળવી સિદ્ધિ, પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય વાલસુરાની વિદ્યાર્થિની બની પ્રેરણાસ્ત્રોત 3:41 PM IST
લોકગાયક રાજભા ગઢવીને ગીરમાં રહેવાની મંજૂરી આપવાના મામલે વિવાદ : ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નેસડામાં વસવાટના નિયમો અંગે સવાલો પૂછ્યા : અમરેલી કલેક્ટરે આ બાબતે નાયબ વન સંરક્ષક ધારી પાસે તાત્કાલિક વિગતવાર જવાબ માંગ્યો: આગામી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં વન વિભાગના DCFને રૂબરૂ હાજર રહેવા આદેશ 9:50 PM IST
જામનગરના નભોમંડળમાં ગુરુવારે ૧૨.૪૮ મિનિટે સર્જાયેલી ખગોળીય ઘટના નું પ્રત્યક્ષ નિદર્શન યોજાયું : ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત શ્રીએમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર- ધ્રોલ , ખગોળ મંડળ - જામનગર અને રંગતાલી ગ્રુપ દ્વારા નિદર્શન કાર્યક્રમ હાથ ધરાયો : જામનગર ના નભોમંડળ માં ગુરુવારે "ઝીરો શેડો ડે" તરીકેની ઉજવણી : સૂર્ય માથા પર આવ્યો અને તેનો પડછાયો સીધો જમીનમાં ઉતરી ગયો હતો, જેનું પ્રત્યક્ષ નિદર્શન જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયું2:57 PM IST
ધો. 10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે જામનગર સરકારી પોલીટેકનીક ખાતે 9 જૂને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર : વાલસુરા રોડ સ્થિત સરકારી પોલીટેકનીકના ન્યુ બિલ્ડીંગના સેમિનાર હોલમાં સવારે 11.00 થી 1.30 દરમિયાન તજજ્ઞો આપશે પ્રવેશ પ્રક્રિયા અને વિવિધ કોર્સની સંપૂર્ણ માહિતી4:47 PM IST
જો વહેલું નિદાન થાય તો ક્લબફૂટ જેવી બીમારીનો ઈલાજ શક્ય : અદાણી અને અનુષ્કા ફાઉન્ડેશન સાથે મળી ૧૦ હજાર બાળકોની કરશે સારવાર: ડો. પ્રીતિબેન અદાણી : જન્મ સમયે બાળકોના પગ અંદર તરફ વળેલા હોય તેને ક્લબ ફૂટ કહે છે, પાંચ રાજ્યોના ૬૧ જિલ્લાઓમાં ૬૭ ક્લબ ફુટ કિલનિકોની સારવાર માટેની ક્ષમતાનું વિસ્તરણ કરાશે 9:26 AM IST
ચોમાસા પહેલા જામનગરમાં પ્રી-મોન્સુન કામગીરીનો ધમધમાટ: નવા પદાધિકારીઓએ દરેડ ખાતે નદી સફાઈનું નિરીક્ષણ કર્યું : મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ ચેરમેન હિરેન મોનાણી અને શાસક પક્ષના નેતા સહિતના હોદ્દેદારોએ નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હળવી કરવા સુચના આપી1:01 PM IST
જામનગરની શાન: શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજે 70 વર્ષમાં 10,000 થી વધુ તબીબો તૈયાર કરીને સૌરાષ્ટ્રને આપી આરોગ્યની અમૂલ્ય ભેટ : જામ સાહેબ દિગ્વિજયસિંહજીના 61 એકર ભૂમિદાન અને શેઠ મેઘજી પેથરાજ શાહના 15 લાખના દાનથી 1955માં શરૂ થયેલી સંસ્થા આજે 250 MBBS, 243 PG અને 5 સુપર સ્પેસિયાલિટી બેઠકો સાથે બની દેશનું અગ્રણી તબીબી કેન્દ્ર 1:33 PM IST
અમેરિકાના ન્યૂયોર્કમાં અડધી રાત્રે ગટરના મેનહોલ ખોલી લોકો અંદર કેમ ઉતરે છે?, મસમોટું રહસ્ય: કાદવ-કીચડ ખૂંદીને શોધી રહ્યા છે અબજોનો ખજાનો: ન્યૂયોર્ક પોલીસ પણ જોતી રહી ગઈ : ન્યૂયોર્કના પાતાળમાં છુપાયેલું છે અતિ કિંમતી રહસ્ય, ભારે સનસનાટી: સદીઓ જૂની સોનાની વીંટીઓ, ડાયમંડ અને કિંમતી સિક્કાઓનો અખૂટ ભંડાર હોવાનો દાવો: કાયદાનો ખોફ ભૂલી લોકો ગટરો ફંગોળી રહ્યા છે5:27 PM IST
યુએનમાં પાકિસ્તાનનો કારમો પરાજય, મસમોટો ખેલ ખતમ: વૈશ્વિક મંચ પર ભારત વિરોધી પ્રોપગેન્ડાના લીરેલીરા ઉડ્યા: કિર્ગિસ્તાનની ધમાકેદાર એન્ટ્રીથી ઇસ્લામાબાદ સ્તબ્ધ : જર્મની જેવા મહાસત્તા દેશને પણ લાગ્યો કાળઝાળ આંતરરાષ્ટ્રીય ઝટકો: ભારે સનસનાટી: મતોની ખેંચતાણમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડ્યા:ગ્લોબલ લેવલે કૂટનીતિનો નવો અધ્યાય શરૂ5:28 PM IST
અમેરિકાના H-1B વિઝા માટે અંધાધૂંધ ડોલરની વરસાદ, કરોડોનો આંધળો ખેલ: ૨ લાખથી વધુ લોકોએ વિઝા મેળવવા એક-એક લાખ ડોલર હોમી દીધા, આખી દુનિયા સ્તબ્ધ : અમેરિકન ડ્રીમ પાછળ યુવાનો કંગાળ થવા તૈયાર!, ભારે ચકચાર: ૨.૮૬ લાખ આશાસ્પદોની લાઈન લાગી, આઈટી હબ વડોદરા-અમદાવાદ સહિત આખા દેશમાં મસમોટો ફફડાટ અને આક્રોશ5:29 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
પરંપરાના ઓથા હેઠળ નિર્દોષ જીવોનો સામૂહિક નરસંહાર, સમુદ્ર લોહીથી લાલચોળ: ૧૦૦૦ વર્ષ જૂની ઘાતકી પ્રથા માટે ૭૦૦થી વધુ વ્હેલ અને ડોલ્ફિનની બેરહેમ કતલ, આખી દુનિયામાં પ્રચંડ આક્રોશ : માનવતા મરી પરવારી:, સમુદ્રના પાતાળમાં ખેલાયો કાળઝાળ લોહિયાળ ખેલ, ભારે સનસનાટી: તીક્ષ્ણ હથિયારો વડે નિર્દોષ દરિયાઈ જીવોને રહેંસી નાખ્યા: ગ્લોબલ મીડિયામાં પૃથ્વીના નરાધમો સામે ધિક્કારની પ્રચંડ હેલી5:28 PM IST
ગ્લોબલ ટેક માર્કેટમાં સદીનો સૌથી મોટો સનાટો, ક્લોડ AI બનાવતી 'એન્થ્રોપિક' કંપની લાવશે વિશ્વનો સૌથી મોટો મહા-IPO: ૯૬૫ અબજ ડોલરના તોતિંગ વેલ્યુએશન સાથે અમેરિકી શેરબજાર ધ્રુજાવવાની સત્તાવાર તૈયારી : ઓપન-AI (OpenAI) ને પછાડીને એન્થ્રોપિક બની દુનિયાની સૌથી મૂલ્યવાન AI કંપની, ભારે ચકચાર: અમદાવાદ-વડોદરાના ટેક હબ સહિત આખા વિશ્વના રોકાણકારો આભા બન્યા, ઓક્ટોબર સુધીમાં માર્કેટમાં ધમાકો થવાની પાકી સંભાવના5:30 PM IST
માનવ ઇતિહાસનો સૌથી મોટો પર્યાવરણીય ચમત્કાર: ફિનલેન્ડે ધરતીના ૪૩૦ મીટર પેટાળમાં તૈયાર કર્યું વિશ્વનું પ્રથમ 'ન્યૂક્લિયર ડસ્ટબિન': ૧ લાખ વર્ષ સુધી પરમાણુ કચરો લીક નહીં થાય, આખી દુનિયા સ્તબ્ધ : ફિનલેન્ડના 'ઓન્કાલો' (Onkalo) પ્રોજેક્ટ હેઠળ ૧.૯ અબજ વર્ષ જૂના સખત ખડકો ચીરીને બનાવાઈ અત્યંત રહસ્યમય ગુફ: અમદાવાદ-વડોદરા સહિત વૈશ્વિક વૈજ્ઞાનિકો આભા બન્યા, ભવિષ્યની પેઢીઓને પરમાણુ વિનાશથી બચાવવા માટે પૂરા ૧ અબજ યુરોનો તોતિંગ ખર્ચ5:30 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આઈપીએલના મંચ પરથી ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં વાપસીનું સપનું: પાંચ વર્ષના લાંબા ગાળા બાદ કૃણાલ પંડ્યાનું 'મિશન કમબેક' શરૂ! : RCB માટે શાનદાર પ્રદર્શન બાદ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ વ્યક્ત કરી મહત્વાકાંક્ષા; કહ્યું - "હું હવે વધુ પરિપક્વ ખેલાડી છું અને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે પૂરી રીતે તૈયાર છું"4:58 PM IST
































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી








































































































































































































