<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

રાજકોટ લોકમેળોઃ રેસકોર્ષમાં થશે કે અટલસરોવરની બાજુમાં નવા સ્‍થળેઃ અત્‍યારથી ચર્ચાના ચગડોળે ચડયોઃ ૧૮ કરોડની ગ્રાંટ મંગાઇઃ પણ હજુ કોઇ પતો નથી!!

રાજકોટ કલેકટર તંત્ર દ્વારા દર વર્ષે રેસકોર્ષમાં લોકમેળો યોજાય છે.. થોડા માસ પહેલા ધારાસભ્‍યોએ  મેળાને અટલ સરોવરની બાજુમાં નવી ૧ લાખ ચો.મી. જમીન ઉપર મેળો યોજવા દરખાસ્‍ત કરી હતીઃ પરિણામે કલેકટરે સર્વે બાદ જમીન સમથળ-લેવલીંગ વિગેરે માટે ૧૭ થી ૧૮  કરોડની ગ્રાંટ માંગી છેઃ પરંતુ આ ગ્રાંટ અંગે હજુ કોઇ પતો નથીઃ પત્ર વ્‍યવહાર ચાલૂ છેઃ પરિણામે મેળો રેસકોર્ષમાં થશે કે નવા સ્‍થળે તેની ચર્ચા ઉપડી છેઃ મેળો અત્‍યારથી ચગડોળે ચડયો છે. નેતાઓ ગ્રાંટ લાવવામાં નિષ્‍ફળ બન્‍યા છેઃ જો ૭૫ દિવસમાં ગ્રાંટ આવી જાય તો મેળો શીફટ થશે.

(3:35 PM IST)