<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ઇઝરાયલે દક્ષિણ લેબનોનના અનેક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા: ટાયર જિલ્લાના બારિશ શહેર અને બિંત જબૈલ જિલ્લાના ફ્રૂન અને બુર્જ કલાવિયાને નિશાન બનાવાયા :લેબનોનની રાષ્ટ્રીય સમાચાર એજન્સી અનુસાર, બુર્જ કલાવિયા પર થયેલા હુમલામાં ઓછામાં ઓછો એક વ્યક્તિ ઘાયલ થયો .

(1:13 AM IST)