<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ભાવનગરના મહુવા યાર્ડ પાસેથી અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળ્‍યો

ભાવનગર જીલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડ પાસેથી અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળી આવ્‍યો હતો. જેથી મહુવા પોલીસે મૃતદેહને મહુવાની સરકારી જનરલ હોસ્‍પીટલમાં પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.મહુવા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તથા મોતના કારણની તપાસ હાથ ધરી છે. (-રહીમ વસાયા-મહુવા) 

(2:51 PM IST)