તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
આજી ડેમ-નદી સહિત રાજકોટ શહેર-જીલ્લાના ૯પ ડેમો-સિંચાઇ યોજના સ્થળે બે મહિના સુધી નહાવા-સેલ્ફી-શુટીંગ અંગે પ્રતિબંધઃ એડી. કલેકટરનું જાહેરનામુ રાજકોટના એડી. કલેકટર શ્રી નારણ મુછારે આગામી ૧લી ઓગષ્ટ સુધી રાજકોટ શહેર-જીલ્લાના આજી ડેમ-નદી-ઉંડ ડેમ-ન્યારી ડેમ-ર, ન્યારી ડેમ-૧, ભાદર સહિતના ૯પ જેટલા ડેમો-કેનાલ-સિંચાઇ યોજના ડેમ ઉપર નહાવા-સેલ્ફી-મોબાઇલથી શુટીંગ અંગે પ્રતિબંધ મૂકી દિધો છેઃ આગામી મોન્સૂન, વિજળી પડવી, ભારે વરસાદ, વાવાઝોડુ સંદર્ભે અગમચેતી રૂપે લેવાયેલ પગલાઃ જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ-રર૩ હેઠળ પગલાઃ ફરીયાદ અંગે જમાદાર તથા તેની ઉપરના અધિકારી-સિંચાઇના અધિકારીને અધિકૃત કરાયા

(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
