<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

જુનાગઢના પવિત્ર દામોદરકુંડમાં વિશાળકાય મગર આવી ચડતાં શ્રદ્ધાળુઓમાં ભારે ફફડાટ : વનવિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગરને પાંજરે પૂરતાં મોટો ખતરો ટળ્યો : પવિત્ર પુરુષોત્તમ માસમાં સ્નાન કરવા ઉમટેલા હજારો ભક્તો વચ્ચે મગર દેખાતા સ્થાનિક નાગરિક જય ત્રિવેદીએ વનવિભાગને કરી હતી જાણ : ફોરેસ્ટર મકવાણા અને રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ મગરને પકડી લીધી (વીનું જોષી, જૂનાગઢ) : જુઓ વિડીયો

(10:04 PM IST)