<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

રવિ-સોમ ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર હાજર રહેવા સૂચના : આગામી તા.૭ જૂનના સવારે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચવાની સુચના આપવામાં આવી છે. : ઉપરાંત તા.૮ સાંજ સુધી ભાજપના તમામ ધારાસભ્યોએ ગાંધીનગર નહીં છોડવાનો સ્પષ્ટ આદેશ પણ આપવામાં આવ્યો છે. : સંભવત: રાજ્યસભાની ચૂંટણી અનુસંધાને આ સૂચના આપવામાં આવી છે. : (વિજય વસાણી ગાંધીનગર)

(7:15 PM IST)