તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
વાલ્મીકી સમાજની સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા પદાધિકારીઓનું સન્માન

રાજકોટઃ શહેરના વાલ્મીકી સમાજની સંસ્થાઓના શંકરભાઇ વાઘેલા (યુનિયન મંત્રી) સફાઇ કામદાર (એશોશીએશન), પ્રવિણભાઇ સોઢા (વાલ્મીકી સમાજ એજયુકેશન ટ્રસ્ટ), રૂષિ વાલ્મીકી સંસ્થાના પ્રમુખ રિષીભાઇ પરમાર, કિશોરભાઇ બારૈયા (વોર્ડ નં. ૮ પ્રમુખ), અશોકભાઇ બાબરીયા (વાલ્મીકી સમાજ પંચ પટેલશ્રી, વૈશાલીનગર), કમલેશભાઇ વાઘેલા (રાજકોટ શહેર વાલ્મીકી સમાજ યુવા આગેવાન), જીગ્નેશભાઇ સી. વાઘેલા, પ્રવિણભાઇ શીંગાળા, હેમુભાઇ સી. વાઘેલા તથા રમેશભાઇ સોઢા સહિતના આગેવાનો દ્વારા નવનિયુકત મેયર નેહલભાઇ શુકલ, સ્ટે. ચેરમેન પરેશભાઇ પીપળીયા સહિતના પદાધિકારીઓનું સન્માન કરાયું હતું.
(3:17 PM IST)










