Gujarati News

Gujarati News

  • અંજારમાં ફ્રુટ માર્કેટનો ડોમ ધરાશાયી:ભારે પવન ફૂંકાવાના કારણે ડોમ થયો ધરાશાયી: ડોમ જમીનદોસ્ત થયો ત્યારે તેની અંદર ખેડૂતો અને વેપારીઓ હતા: કોઇ જાનહાનીના હજુ સુધી સમાચાર મળ્યા નથી access_time 8:09 pm IST

  • હવામાન ખાતાના વડાશ્રી મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યુ છે કે વાવાઝોડુ હરીહરેશ્વર અને દમણથી નજીક અલીબાગ વચ્ચે બપોરે ૧ થી ૪ વચ્ચે દરિયામાં ક્રોસ થશે ત્યારે મુંબઇ, થાણે અને તેને લાગુ મહારાષ્ટ્રના જીલ્લાઓમાં ૧૦૦થી ૧૨૦ કિ.મી. ની ઝડપે તોફાની પવન ફુંકાશે access_time 11:56 am IST

  • " એક ધક્કા ઓર " : એસબીઆઈ તથા આઈસીઆઈ બેન્કના થાપણદારોને વધુ એક ફટકો : બાંધી મુદતની થાપણ ઉપર 27 મે ના રોજ વ્યાજદર ઘટાડ્યા પછી હવે બચત ખાતાના વ્યાજમાં પણ ઘટાડો : એસબીઆઇના ગ્રાહકોને સેવિંગ ખાતા ઉપર હવે 2.70 ટકા અને આઈસીઆઈના ગ્રાહકોને 3 ટકા વ્યાજ મળશે access_time 12:57 pm IST