Select Date to read news

  • અમદાવાદમાં મહિલા તબીબે સિવિલ હોસ્પિટલમાં આપઘાત કર્યોઃ સિવિલની હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ : પીડીયાટ્રીક વિભાગમાં ફરજ બજાવતા હતા આ મહિલા access_time 3:37 pm IST

  • ઝારખંડમાં ગજબ થયોઃ રાજ્યસભાના ભાજપના ઉમેદવારની ૦.૧ મતથી હારઃ કોંગ્રેસે જીતની આશા મુકી દીધી હતી, ભાજપી ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને જીતની જાણ કરી ! access_time 11:35 am IST

  • બ્રિટનના ડેટા રેગ્યુલેટરએ બહુચર્ચિત અને વિવાદિત કેમ્બ્રિજ એનાલિટીકા કંપનીની લંડન સ્થીત કચેરીઓની જડતી લેવા અને તેના સર્વર્સને જપ્ત કરવા માટે વોરંટ મેળવી લીધું હોવાનું જાણવા મળે છે. ડેટા એનાલિટિક્સ કંપની કેમ્બ્રિજ એનાલિટીકાએ લોકોની સંમતિ વિના 50 મિલિયન ફેસબુક વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવાના સેકળો અખબારોના શ્રેણીબદ્ધ અહેવાલો બાદ આ વોરંટ આપવામાં આવ્યું હતું. access_time 2:28 am IST