Gujarati News

Gujarati News

Please wait insat image loading....
  • સુશાંત સિંહ કેસ : ઇડીએ સુશાંતના બોડીગાર્ડને સમન પાઠવ્યું : આજે કરાશે પૂછપરછ access_time 10:15 am IST

  • વિશ્વમાં કોરોનાના કહેરથી કેસની સંખ્યા ર કરોડને પારઃ પરિસ્થિતિ વધુ ચિંતાજનક : સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર મચાવ્યો છે જયારે દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા બે કરોડને પાર થઇ છે તેમજ મૃત્યુઆંક ૭.પ૧ લાખ થયો છે access_time 10:15 am IST

  • સવારે ૯-૩૦ વાગે વરસાદના સમાચાર : ગોંડલમાં છેલ્લા ર૪ કલાકમાંં અનરાધાર ૪ ઇંચ : ઉપલેટા, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં સવારે વરસાદ : રાજકોટમાં વ્હેલી સવારે ઝાપટુ વરસી ગયા બાદ વાદળછાયુ વાતાવરણ : રાજયમાં સિઝનનો ૬પ ટકા વરસાદ : અમરેલી જિલ્લામાં સિઝનનો ૧૦૧ ટકા access_time 10:38 am IST