અકિલા પ્રેસ
મોટી ટાંકી ચોક પાસે,
રાજકોટ - ૩૬૦૦૦૧.
ગુજરાત - ભારત.

ફોન: +૯૧ - ૨૮૧ - ૨૪૪ ૫ ૧૧૧, ૨૪૪ ૫ ૩૫૪, ૨૪૪ ૮ ૪૪૪
ફેક્સ: +૯૧ - ૨૮૧ - ૨૪૭ ૨ ૫૪૭, ૨૪૫ ૦ ૪૩૪

  • સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)એ ઇઝરાયલની નિંદા કરતા ૫ પ્રસ્તાવ પાસ કરતા અમેરિકાના UN સ્થિત દૂત નિક્કી હેલીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાંથી અમેરિકા અલગ થઈ જવાની ધમકી ઉચ્ચારતા કહ્યું હતું કે " હવે અમારી (અમેરિકાની) ધીરજનો અંત આવી રહ્યો છે અને આ સંગઠન (UN)એ પોતાની વિશ્વસનીયતા ગુમાવી દિધી છે." access_time 2:28 pm IST

  • પાટણમાં રાધનપુરમાં ખારી નદીના પુલ ઉપરથી કાર ખાબકતા ૧નું મોતઃ ૪ ને ઈજા : ઈજાગ્રસ્તોને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા access_time 12:53 pm IST

  • આખરે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ 'નાખુશ' હોવા છતાં, કોંગ્રેસ દ્વારા પાસ કરાયેલ 1.3 ટ્રિલિયનના સરકારી ખર્ચનાં બીલ પર હસ્તક્ષર કરી પાસ કર્યું : ફરી એકવાર અમેરિકી 'શટડાઉન' નું સંકટ ટળ્યું : આ પહેલ વ્હાઈટ હાઉસના સુત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ બીલ પર તેમના હસ્તાક્ષર કરશે, પણ પછી તરતજ ફેરવી તોડ્યું હતું અને ફરી જણાવ્યું હતું કે ટ્રમ્પ આ બીલ પર 'વીટો' વાપરશે : આ પાસ કરાયેલા કાયદામાં સમાવિષ્ટ ઇમિગ્રેશન દરખાસ્તો વિશે ટ્રમ્પને ખુબજ નારાજગી છે : તેમણે આ બીલ પાસ કરતા કોંગ્રેસને ટકોર પણ કરી હતી કે તેઓ ભવિષ્યમાં ફરી પાછા આવા કોઈ પણ 'વાહિયાત' બીલ ને પાસ કરવાની સંમતી નહી આપે. access_time 2:28 am IST