• અમદાવાદ: જીતલ કંસારાની સીઆઇડી ક્રાઈમે કરી ધરપકડ : જીતલ કંસારાએ આબુરોડ પર શરૂ પ્રતિબંધિત દવા પ્રોસેસ કરવાની ચાલુ કરી હતી ફેકટરી : 3 વર્ષ પહેલાં DRIએ પાડયા હતા દરોડા : જીતલ કંસારા હતો વોન્ટેડ: જીતલ કંસારા સામે હત્યાના ગુનામાં ચાલી રહી છે તપાસ access_time 10:05 pm IST

  • સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મામલે ટીડીપીને ઝટકો :શિવસેનાએ મળવા કર્યો ઇન્કાર :સંસદના ચોમાસુ સત્રમાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા વિપક્ષી દળોને જોડાવાની પહેલ પર પાણી ફરી વળ્યું :એનસીપીએ મળવા નક્કી કર્યું પરંતુ ઉદ્ધવ ઠાકરેએ ટીડીપી નેતાઓએ મળવા નનૈયો ભણ્યો. access_time 1:06 am IST

  • સુરતના ઓલપાડમાં 300 લોકોનું સ્થળાંતર કરાયુ : નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા તંત્ર દોડતુ થયુ છે: હાથીસા રોડ, શાંતિનગર, વસાવાવાડ અને સાગર હોટલ વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરાયું છે: કોમ્યુનિટી હોલ અને શાળામાં સ્થળાંતરિત કરાયેલા લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે access_time 1:52 pm IST