Gujarati News

Gujarati News

અકિલા પ્રેસ
મોટી ટાંકી ચોક પાસે,
રાજકોટ - ૩૬૦૦૦૧.
ગુજરાત - ભારત.

ફોન: +૯૧ - ૨૮૧ - ૨૪૪ ૫ ૧૧૧, ૨૪૪ ૫ ૩૫૪, ૨૪૪ ૮ ૪૪૪
ફેક્સ: +૯૧ - ૨૮૧ - ૨૪૭ ૨ ૫૪૭, ૨૪૫ ૦ ૪૩૪

  • રાજકોટમાં રાત્રે આઠ વાગ્યે શરૂ થયેલ વરસાદ ૭ મીમી પડયો : હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે: રસ્‍તાઓ ઉપર પાણી ભરાયા છે : અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો access_time 10:25 pm IST

  • રાજ્યમાં IAS અધિકારીઓની બદલીઓની બીજી સૂચિ આજે કોઈપણ સમયે બહાર પડી શકે છે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે. access_time 7:29 pm IST

  • જામજોધપુર પંથકમાં મેઘરાજાની એન્ટ્રી... : જામજોધપુર પંથકમાં મેઘરાજાના આગમન સાથે વરસાદની શરૂવાત થઈ છે. વરસાદ પડતાં બાળકો ન્હાવા નિકળી પડ્યા છે તેમજ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. અત્યારે બપોરે ૩ વાગ્યાના હેવાલ મુજબ છેલ્લી ૩૦ મિનિટથી વરસાદ ચાલુ છે. (દર્શન મકવાણા, જામજોધપુર) access_time 3:22 pm IST