• વસુંધરાના નેતૃત્વમાં જ ભાજપ લડશે : રાજસ્થાનમાં સતત પરાજય છતાં પક્ષનો નિર્ણય : વસુંધરા ગૌરવયાત્રા કરશે : સૂત્રો કહે છે કે, પક્ષમાંથી જ વસુંધરા સામે વિરોધ ઉઠી શકે છે access_time 12:54 pm IST

  • અમદાવાદમાં મહિલા તબીબે સિવિલ હોસ્પિટલમાં આપઘાત કર્યોઃ સિવિલની હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ : પીડીયાટ્રીક વિભાગમાં ફરજ બજાવતા હતા આ મહિલા access_time 3:37 pm IST

  • અર્જુન મોઢવાડીયાની અટકાયત : પોરબંદરમાં કલેકટર કચેરી બહાર કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમમાં મગફળીનો ભુક્કો અને ટાયરો સળગાવતા અર્જુનભાઈ મોઢવાડીયા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે : પોરબંદર - રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરાયાની વિગતો મળે છે access_time 12:54 pm IST