• સુરતમાં અરજણ વિસ્તારમાં આવેલ એક ઈલેકટ્રીકના શોરૂમમાં ભીષણ આગ લાગીઃ ૪થી વધુ માણસો ફસાયા હોવાની આશંકા : ૬ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે access_time 12:53 pm IST

  • પીએનબીના કૌભાંડ : હિરા - સોના ડાયમંડની કરોડોની જવેલરી જપ્ત : નિરવ મોદી સામે ઈડીની કાર્યવાહી : ૧૦ કરોડની કિંમતની વિંટી જપ્ત અને ૧.૪૦ કરોડની ઘડિયાલ કબ્જે access_time 12:54 pm IST

  • વાઈરલ ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયરની આંખ મારવાની 'વિંક' સ્ટાઈલ હવે પોલીસના એક ખાસ હેતુમાં મદદરૂપ થઈ રહી છે. ગુજરાતનાં વડોદરા શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ચલાવાય રહેલ સલામત ડ્રાઇવિંગ કેમ્પેનમાં એક રમૂજી સંદેશો શેર કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ માટે વડોદરા પોલીસે વાઈરલ ગર્લ પ્રિયા પ્રકાશની આંખ મારવાની 'વિંક' સ્ટાઈલનો ઉપયોગ કર્યો છે. પ્રિયા વોરિયારના ફોટો સાથે બનાવવામાં આવેલ આ સર્જનાત્મક ઝુંબેશની ખૂબજ ચર્ચાઓ થઈ રહી છે. વડોદરા શહેર પોલીસએ આ સર્જનાત્મક શૈલીમાં યુવાનોને કાળજીપૂર્વક વાહન ચલાવવાનો સંદેશ તૈયાર કર્યો છે. access_time 2:36 pm IST