• પત્ની હસીન જહાંએ શમી પર મેચ ફિક્સિંગના આરોપ બાદ ભારતીય ઝડપી બોલર મોહંમદ શમીની મુશ્કેલી સતત વધી રહી છે. ત્યારે આ વિવાદનો અંત લાવવા મમતા બેનર્જી બંને વચ્ચે રહેલા વિવાદને ઉકેલવાની કોશિશ કરશે.હવે 23 માર્ચે ક્રિકેટર શમીની પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત થવાની છે. access_time 2:13 am IST

  • રાજકોટ કોર્પોરેશનમાં બપોર બાદ હાજરીનું ઓચીંતુ ચેકીંગઃ ગુટલીબાજો ઝપટેઃ મ્યુનિ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન તથા ઇસ્ટ ઝોનની કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા બપોરનાં ૩ વાગ્યા બાદ એકા-એક કર્મચારીઓની હાજરીનું ચેકીંગઃ ગુટલીબાજો ઝપટે ચડ્યા access_time 3:49 pm IST

  • પશ્ચિમ બંગાળમાં ૩.૯ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો access_time 3:16 pm IST